Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 275
________________ ૨૬૨ निजां कथां यः कथयन् सभायां, निनाय सभ्यान् मणिदर्पणत्वम् । तेषु प्रपन्नाः प्रतिबिम्बभावं भावाः समग्रा इति यत्कथोक्ताः ॥ २६५ ॥ જેણે પોતાની કથા સભામાં કહેતાં કહેતાં, સભાજનોને એવા તો મણિમયદર્પણ જેવા બનાવી દીધા કે કથામાં કહેલા સઘળા ભાવો તે દર્પણોમાં પ્રતિબિમ્બિત થઈ ગયા ! अत्तदुक्खे । કોઈ પણ દુઃખની ભીતરમાં જરા ડોકિયું કરીને જોજો. ત્યાં કોઈને કોઈ આગ્રહ દેખાશે. આગ્રહ એ જ દુ:ખ છે. એને છોડી દો તો તમે સુખી પૂર્ણ સુખી.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302