Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 282
________________ ૨૬૯ ૩. શ્રીઓ નિયુક્તિ ગ્રન્થની વાચના ગુરુમુખે લેવી હ અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, આ સ્પંડિલભૂમિ, રોગ-ચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી યોગ્ય જયણા આદિની નોંધ કરવી. ૪. વૈરાગ્યવાહી ગ્રંથોનું વાંચન-મનનાદિ, જેમકે શ્રી અધ્યાત્મકલ્પદ્રુમનો બીજો, પાંચમો આઠમો, છે આ નવમો, અગિયારમો, તેરમો, અને પંદરમો અધિકાર, છે. શ્રી પ્રશમરતિ, શ્રી જ્ઞાનસાર, શ્રીઉપદેશમાલા, શ્રીશાંતસુધારસગ્રંથ, શ્રી રત્નાકરપચ્ચીશી, શ્રીહૃદયપ્રદીપ વિ છત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેરે ગ્રંથો. - પ. દ્રવ્યાનુયોગનો પ્રાથમિક અભ્યાસ– હત ચારે અનુયોગમાં પ્રધાન ચરણકરણાનુયોગની મહત્તા- E ની સફલતા દ્રવ્યાનુયોગની સાપેક્ષ વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક કક્ષામાં વર્તતા બાલજીવોને માટે ચરણકરણાનુયોગ અમુક ક્રિયાઓના શુભ આસેવનના બલે જો આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ - સાધુજીવનમાં તો તે ભૂમિકા ઉપર યોગ્ય સંસ્કારોનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યાનુયોગની સાપેક્ષપ્રધાનતા (પોતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ (શક્તિ-ક્ષયોપશમ આદિની અનુકુળતા હોય તો ક છ કર્મગ્રંથ, નહિ તો ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે, આ

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302