Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 284
________________ ૨૭૧ - જ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યનો વિચાર કરી યોગ્ય રીતે કે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવર્તનારા છે. 6 આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત આ અવસ્થામાં મૂકાઈ જાય છે. દિલ માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વવિ કલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપનો આ લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવંત થવાની છે હતી જરૂર છે. ISISIS. પરિશિષ્ટ-૨ સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૧. વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણે ગુરુ નિ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ : રાખવો. ૨. દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩. દોડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે એ વાતો કરવી સાધુ માટે ઉચિત નથી. ૪. ભૂલ થઈ જાય તો સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસ ઈકરાર કરવો જોઈએ. ૫. કપડાંનો કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવો. આ :

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302