Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 280
________________ ૨૬૭ પરિશિષ્ટ–૧ સાધુ જીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન Iક હોય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત પુણ્યરાશિના તિ અતિપ્રકર્ષના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લોકોત્તર સંયમની આરાધનાના અનુકૂળ સાધનોની સફલતા યથાયોગ્ય શી રીતે મેળવી શકાય તે અંગે શ્રી આચારાંગ આદિ શાસ્ત્રોમાં કિ નાના પ્રકારનું વર્ણન છે, તે બધાના આધારે ઉપયોગી છે અભ્યાસક્રમ અહીં જણાવાય છે. ૧. પ્રથમ તો સાધુ-સાધ્વીએ દીક્ષાનો પરમાર્થ સમજીએ બાહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ થઈ તૈયારીવાળા જીવન જીવવા માટેની પોતાની જવાબદારી - ધ્યાનમાં રાખીને, પરમ હિતકારક જ્ઞાની ભગવંતોના કે િવચનોને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચનો પણ પોતાની જ બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ યથાર્થ ન સમજાય તેવા ના પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પોતાના ગુરુભગવંતો પ્રતિ પૂર્ણ છે ને વિનયભાવે નમ્રતા દાખવી પોતાના આત્મિક વિકાસ માટે આ પૂર્ણ જાગૃત રહેવું ઘટે. છે. ર. દિક્ષા લીધા પછી રોજની ઉપયોગી ક્રિયાઓની શુદ્ધિ કે અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302