________________
૨૬૬
यो यो भावो जनयति मुदं वीक्ष्यमाणोऽतिरम्यो बाह्यस्तं तं घटयति सुधीरन्तरङ्गोपमानैः ॥ मग्नस्येत्थं परमसमताक्षीरसिन्धौ यतीन्दोः । कण्ठाश्लेषं प्रणयति
घनोत्कण्ठया द्राग् यशःश्रीः ॥२६९॥
જગતમાં જે જે અતિ સુંદર દેખાતો બાહ્યભાવ | ચિત્તને આનંદ આપતો હોય તે તે બાહ્યભાવને અન્તરંગ આ ઉપમા દ્વારા બુદ્ધિમાનું પુરુષો જીવંત બનાવે છે. | શ્રેષ્ઠ જે મુનિવરો આવા ઉપમિતિ-ચરિત્રોની રચના
દ્વારા પરમ સમતાના ક્ષીરસાગરમાં મગ્ન થઈ જાય છે જ તેમને ભારે ઉત્કંઠાથી કંઠે આશ્લેષ આપવા માટે આ Aિ યશલક્ષ્મી આનંદવિભોર બની જાય છે.
वीराय नित्यं नमः ।
ઓ કરૂણાસાગર ! ઓ અનંતોષકારકારક ! તે દેવાધિદેવ ચરમતીર્થપતિ પ્રભુ મહાવીર ! મારા તને છે નિત્ય નમસ્કાર છે.
SWAMPADA