Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 277
________________ ૨૬૪ नेयं कथा गुणरथाध्वनि मत्कृतापि, स्थूलापि यास्यति सतां किमनुग्रहेण । कर्पासजातिमपि किं न नृपोपभोग्यां, कुर्यात्सुशिल्पिघटनापटनामदात्री ॥ २६७॥ મારી બનાવેલી; ઘણી સ્થૂળ એવી પણ કથા ઉપર જો સજ્જનોનો અનુગ્રહ ઉતરી જાય તો શું ગુણરથના માર્ગ ઉપર સડસડાટ કરતી નહિ ચાલી જાય ? . રે ! ઉત્કૃષ્ટ કોઈ દરજી પોતાની કારીગીરી દ્વારા જેને ‘વસ્ત્ર' એવું નામ આપે છે તે મૂળમાં હલકી ગણાતી એવી પણ કપાસની જાતિ, રાજા-મહારાજાઓના ઉપભોગમાં આવતી નથી શું ? nou $$$$$$$$$$$$$$$$$$$$$ न च निरर्थकं वाक्यमुच्चारयन्ति सन्तः । સજ્જનો નિરર્થક વાક્ય ઉચ્ચારતા નથી.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302