Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 276
________________ ૨૬૩ कथा यथाथैव मता मुनीन्द्रપર વૈરાઃ નિ ઋત્વિતાપિ यत्पुण्डरीकाध्ययनं द्वितीये प्रसिद्धमङ्गे परिकल्पितार्थम् ॥२६ વૈરાગ્યના રસની છોળો ઉડાડતી કથા કદાચ કલ્પિત હોય તો પણ તે યથાર્થ જ છે. એ વાત ગીતાર્થ લિ મુનિવરોને સર્વથા માન્ય છે. જુઓ ને, બીજા આચારાંગ નામના અંગમાં જે - પુંડરીક અધ્યયન છે તે કલ્પિત અર્થવાળું જ છે ને? विसं कामा । આ કામના એટલે ઝેર હળાહળ ઝેર. જે રિબાવી તે રિબાવીને મારે છે ને ભવોભવ મારે છે.

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302