________________
૨૬૩
कथा यथाथैव मता मुनीन्द्रપર વૈરાઃ નિ ઋત્વિતાપિ यत्पुण्डरीकाध्ययनं द्वितीये
प्रसिद्धमङ्गे परिकल्पितार्थम् ॥२६
વૈરાગ્યના રસની છોળો ઉડાડતી કથા કદાચ કલ્પિત હોય તો પણ તે યથાર્થ જ છે. એ વાત ગીતાર્થ લિ મુનિવરોને સર્વથા માન્ય છે.
જુઓ ને, બીજા આચારાંગ નામના અંગમાં જે - પુંડરીક અધ્યયન છે તે કલ્પિત અર્થવાળું જ છે ને?
विसं कामा । આ કામના એટલે ઝેર હળાહળ ઝેર. જે રિબાવી તે રિબાવીને મારે છે ને ભવોભવ મારે છે.