________________
૧૫૮
r, : '''n sir i
भीरुर्यथा प्रागपि युद्धकालाद् ..
गवेषयत्यद्रिलतावनादि । क्लीबास्तथाध्यात्मविषिदनेना
समाहिताश्छन्नपदेक्षिणः स्युः ॥१६१॥ બિચારા સમાધિભાવના રસાસ્વાદને કદી નહિ પામેલા મુનિવરો ! અધ્યાત્મની કઠોર કેડીએ પદાર્પણ કરતાં પહેલાં જ થરથર ધ્રૂજે તો તેમાં શી નવાઈ ! આવા નપુંસક જેવા લોકો અપવાદાદિ ગુપ્ત શાસ્ત્રમાર્ગો શોધી કાઢીને તેની ઉપર જ-શિથિલાચારનો આનંદ માણીનેજીવન પૂરું કરી નાંખતા હોય છે.
નબળો માટી ! એ વળી રણે શી રીતે ચડી શકે ! A પણ જો કદાચ કોઈ એને યુદ્ધ લડવાની ફરજ પાડે તો પહેલેથી જ યુદ્ધભૂમિ ઉપરથી નાસી જઈને લપાઈ જવાના સ્થાનરૂપ પર્વતો, કોચરો, જંગલો વગેરે શોધી રાખે ખરો.
= ISSINESS
दिव्यभोगभोगत्वात् मांसं देवा न भुंजते । છે દેવો દિવ્યભોગના ભોગી હોવાથી તેઓ તે માંસ ખાતા નથી. કિર્લફdia