SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ r, : '''n sir i भीरुर्यथा प्रागपि युद्धकालाद् .. गवेषयत्यद्रिलतावनादि । क्लीबास्तथाध्यात्मविषिदनेना समाहिताश्छन्नपदेक्षिणः स्युः ॥१६१॥ બિચારા સમાધિભાવના રસાસ્વાદને કદી નહિ પામેલા મુનિવરો ! અધ્યાત્મની કઠોર કેડીએ પદાર્પણ કરતાં પહેલાં જ થરથર ધ્રૂજે તો તેમાં શી નવાઈ ! આવા નપુંસક જેવા લોકો અપવાદાદિ ગુપ્ત શાસ્ત્રમાર્ગો શોધી કાઢીને તેની ઉપર જ-શિથિલાચારનો આનંદ માણીનેજીવન પૂરું કરી નાંખતા હોય છે. નબળો માટી ! એ વળી રણે શી રીતે ચડી શકે ! A પણ જો કદાચ કોઈ એને યુદ્ધ લડવાની ફરજ પાડે તો પહેલેથી જ યુદ્ધભૂમિ ઉપરથી નાસી જઈને લપાઈ જવાના સ્થાનરૂપ પર્વતો, કોચરો, જંગલો વગેરે શોધી રાખે ખરો. = ISSINESS दिव्यभोगभोगत्वात् मांसं देवा न भुंजते । છે દેવો દિવ્યભોગના ભોગી હોવાથી તેઓ તે માંસ ખાતા નથી. કિર્લફdia
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy