________________
૧૬૪
૩૯૦ધ્યાપવાવ્યા,
विचित्रसाध्वाचरणप्रलापात् । स्वबुद्धिमात्रेण समाधिभाजो,
न मार्गभेदं परिकल्पयन्ति ॥१६७॥ સમાધિમાનું મુનિરાજ પોતાની બુદ્ધિકલ્પના માત્રથી માર્ગભેદ કરી દેવાનું અકાર્ય કદી કરતા નથી.
ઉત્સર્ગચિ કે અપવાદરુચિ ધરાવીને તેમાં એકાન્ત પકડી લેવો અને તે રીતના જ સાધ્વાચારની પ્રરુપણાના આગ્રહી બની જવું એ એમના માટે સંભવિત નથી. ભલે; શાસ્ત્રમાં બે ય પ્રકારના પાઠોનો નય-નીતિથી આગ્રહ જ મળે; તેથી કાંઈ તેનો ગેરલાભ તેઓ ન ઉઠાવે.
AM IST
* कृपणेन समो दाता न भूतो न भविष्यति । છે અસ્પૃશને વિજ્ઞાનિ, યઃ પરેષ્યઃ પ્રચ્છતિ ! આ
કૃપણ જેવો દાતા થયો નથી અને થશે નહિ, કેમ કે તે ધનને અડ્યા વિના જ બીજાને ધન આપે છે.
"
.
છે..