________________
૫૫
तदैव तेषां स्फुरतीति चित्ते
ક્ષમાય એવી નમણી નઃ | वैराग्यवल्लिः फलिता दशां सा,
कां कां न कर्तुं प्रभविष्यतीयम् ॥५८॥ એ વખતે મોહરાજના સૈનિકોના ચિત્તમાં વિકલ્પ જન્મે છે કે, “વૈરાગ્ય-વેલડીનું એક નાનકડું બીજ-વપન પણ આપણને જો આ રીતે હલબલાવી નાંખે તો એમાંથી
ભવિષ્યમાં સાકાર બનનારી વૈરાગ્ય-વેલડી તો ન જાણે કેવો | ઉલ્કાપાત આપણી ઉપર કરશે?
આ તપણિ તેનુયાત્ વિવિધાનિ નિત્યમ્
ઇચ્છા નિરોધના ધ્યેયથી વિવિધ રીતે તપની - આચરણા કરવી.
જિલtakaÉર્વર્ણવ