________________
૯૯
अथेदृशानामपि नः कथञ्चिद्
विचारयोगादवलम्ब्य धैर्यम् । निजं बलं स्फोरयितुं सुधांशु
समानकीर्त्यभ्युदयाय युक्तम् ॥१०२॥
ખેર ! જેવા છીએ તેવા આપણે હવે ગંભીરપણે જ વિચાર કરીને, ધીરજ ધારણ કરીને, આપણું બળ-ચન્દ્રઆ સમી કીર્તિનો અભ્યદય પામવા માટે ફોરવવું એ જ
યોગ્ય છે.
र स्वदोषगर्हणप्रकारेणापि प्रज्ञप्ता जिनैर्दोषशुद्धिः ।।
પોતાના દોષોની ગહ કરવાથી પણ જિનેશ્વર જ દેવોએ દોષશુદ્ધિ કહી છે. (સ્વદોષોની વારંવાર પશ્ચાત્તાપ પૂર્વક નિંદા-ગ કરવાથી દોષશુદ્ધિ થાય
છે અને પાપોના અનુબંધો પણ તૂટી જાય છે) છે જ ગહથી દોષોનો ગંદવાડ જાય.