________________
૧૦૮
अमर्षणा जागरयन्ति रोष__ भूमिस्मशानान्यभिचारकामाः । उत्कृत्य चोत्कृत्य निजाङ्गमेव प्रेतप्रसत्त्यै बलिमुत्क्षिपन्ति ॥१११॥
અત્યન્ત ઇર્ષાથી ભરેલા એ દુષ્ટો અભિચારની ઇચ્છાથી રોષભૂમિ નામના આખા સ્મશાનને જગાડે છે અને જાગેલા પ્રેતોને પ્રસન્ન કરવા માટે પોતાના જ શરીરમાંથી કાપી કાપીને માંસના કટકાઓના બલિ પ્રેતોને પ્રસન્ન કરવા માટે આકાશમાં ફેંકવા લાગે છે.
WWWHHMMMMMMMMMMMM
गुरुकुलवासाभावे आज्ञारुचित्वस्याप्यभावः ।। આ ગુરુકુલવાસના અભાવે જિનાજ્ઞારુચિનો પણ હું અભાવ હોય, જ્યાં જિનાજ્ઞાની રુચિ હોય ત્યાં આ ગુરુકુલવાસ હોય.