________________
૯૧
ततश्च तेषां निरुपद्रवत्वाद्वैराग्यवल्ली परिवृद्धिमेति । तदीयपुष्पोत्करसौरभ श्रीः सर्वत्र संमूर्च्छति चित्तवृत्तौ ॥९४॥
આમ જ્યારે મોહરાજ તરફી ઉપદ્રવોથી ચારિત્રધર્મરાજની વૈરાગ્ય-વેલડી મુક્ત થઈ એટલે તે પણ ઝપાટા બંધ વિકસવા લાગી. તેની ઉપર પુષ્પોના સુંદર ગુચ્છા લચી પડ્યા. તેની સોડમ ચિત્તવૃત્તિમાં સર્વત્ર ફેલાઈ ગઈ.
„ÆÐIÐIÐIжÐINÉSɦÉLÉSÉÉŠÞ‹ÐoжÐÐÐÐŧɦɣɯÐI
भावे परिणामिकारणं भाव एव । ભાવમાં પરિણામીકારણ ભાવ જ છે.
भोगेच्छानिवृत्तिरूपं वैराग्यं ।
ભોગની ઇચ્છાનો ત્યાગ તે વૈરાગ્ય.