________________
૯૨
नितान्तभीता निखिला हताशा, व्रजन्ति दूरे रिपवस्तदानीम् । तत्रैव तिष्ठन्ति च धाष्टर्यतो ये,
ते शृङ्खलायां निपतन्ति तस्याम् ॥९५॥
ચારિત્રધર્મરાજનો વ્યૂહ અત્યંત મજબૂત થઈ જવાથી શત્રુ સૈન્યની છાવણીમાં કારમી હતાશા ફેલાઈ ગઈ. એક પણ સૈનિક યુદ્ધ આપવાની હિંમત પણ હારી બેઠો. સહુ દૂર દૂરના પ્રદેશોમાં ભાગી છૂટ્યા. જે કેટલાક સૈનિકો પોતાનું બળ માપ્યા વિના પિઠ્ઠા થઈને ત્યાં જ રહી ગયા તેમના પગમાં પૂજા રૂપી બેડીઓ પડી ગઈ; અને બિચારા ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડ્યા.
$$1$1$$1$$1$$1$1$$$$1$1$1&1&IÉTÉKÉTËTË! आज्ञापारतन्त्र्यं विना न शुद्धिः ।
આજ્ઞાની પરાધીનતા વિના આત્મશુદ્ધિ નથી. अन्तर्गतशुभभावसभाव एव भक्तिवृद्ध्यादिकम् ।
અંતરમાં શુભ ભાવના સદ્ભાવમાં જ ભક્તિ વિનય આદિની વૃદ્ધિ હોય. ŋދދ$1$$1$1÷1÷1÷÷®ËÁЃ‡ƒÐ¶Ð¦Ð¥ËÎËÝËSË!