SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ततश्च तेषां निरुपद्रवत्वाद्वैराग्यवल्ली परिवृद्धिमेति । तदीयपुष्पोत्करसौरभ श्रीः सर्वत्र संमूर्च्छति चित्तवृत्तौ ॥९४॥ આમ જ્યારે મોહરાજ તરફી ઉપદ્રવોથી ચારિત્રધર્મરાજની વૈરાગ્ય-વેલડી મુક્ત થઈ એટલે તે પણ ઝપાટા બંધ વિકસવા લાગી. તેની ઉપર પુષ્પોના સુંદર ગુચ્છા લચી પડ્યા. તેની સોડમ ચિત્તવૃત્તિમાં સર્વત્ર ફેલાઈ ગઈ. „ÆÐIÐIÐIжÐINÉSɦÉLÉSÉÉŠÞ‹ÐoжÐÐÐÐŧɦɣɯÐI भावे परिणामिकारणं भाव एव । ભાવમાં પરિણામીકારણ ભાવ જ છે. भोगेच्छानिवृत्तिरूपं वैराग्यं । ભોગની ઇચ્છાનો ત્યાગ તે વૈરાગ્ય.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy