________________
८3
in an
अनन्तसन्तोषकरी तृतीया,
स्वशक्तिसिद्धेऽर्चनसंविधाने । भवत्यविश्रम्य सुरादिसाध्य
___विधौविधित्साप्रसरोऽपि यस्मात् ॥८६॥ ત્રીજી સર્વસિદ્ધિફલા પૂજાઃ
ચિત્તમાં અનન્ત પ્રસન્નતાને પ્રગટ કરનારી, ત્રીજી સર્વસિદ્ધિફલા પૂજા છે. અહીં પોતાની શક્તિથી સિદ્ધ થયેલા ( પૂજન-વિધાનમાં ત્યાં સુધીની ભાવના જાગે છે કે, “દેવોને કિ જ જે સાધ્ય સિદ્ધ થાય છે તેવી પરમાત્માના જન્માભિષેકાદિની ક્રિયાઓ માનસિક રીતે હું જ કેમ ન કરું? અહીં ભક્તને કાયિક ભક્તિથી એટલી અતૃપ્તિ રહે છે કે જિનજન્મસ્નાત્ર મહોત્સવાદિના રૂપમાં તે દેવોને સાધ્ય માનસિક પૂજા પણ અચૂક કરે છે.
P.
P.
S
मी आत्मप्रशंसया धर्मः प्रणश्यति ।
આત્મ પ્રશંસા કરવાથી ધર્મ નાશ પામે છે. (બીજા પોતાના ગુણોની પ્રશંસા કરે તો તેઓના ધર્મનું મહ પોષણ થાય છે અને જાતે પોતે પોતાના ગુણોની પ્રશંસા ક કરે તો ધર્મનું શોષણ થાય છે.) માટે આત્માર્થીએ સ્વપ્રશંસાથી દૂર રહેવું.