________________
૩૩
तस्मात्सदालम्बनतः खलाना
मुपेक्षणादक्षतशुद्धपक्षैः । अभङ्गवैराग्यसमृद्धिकल्प
વસ્તીવિવૃદ્ધ યતિતવ્યમાર્વે: રૂદ્દા એટલે માતાની જાતિ અને પિતાના કુળ તરફના શુદ્ધ બીજના સ્વામી હે આર્યજનો ! તમારે તો દુર્જનોની તરફ લિ જોવું જ નહિ; સંત પુરુષોનું આલંબન લઈને હૃદય પ્રદેશમાં
અખંડ એવી વૈરાગ્યસમૃદ્ધિની વેલડીના ઉછેરમાં જ લાગી ન પડવું. (મહોપાધ્યાયજીએ ૨૨ માં શ્લોકથી ૩૬ માં શ્લોક
સુધીમાં જે વાતો કરી તેનો સ્પષ્ટ આદેશ જો કોઈ હોય તો તે | જ છે કે દુર્જનો-વિજ્ઞસંતોષીઓ-ધર્મહીણાઓ તરફ સાધકોએ છે કદી નજર પણ નાંખવી નહિ. એ લોકો જો એમનું કુકર્મ ન કરવા જ માંગે છે તો સજ્જનોએ પોતાનું સત્કર્મ કરતા જ ન રહેવું. એમના આક્રમણોથી ડરી જનારો સુજન ભલે સુજન
હશે પરન્તુ મર્દ તો નહિ જ હોય. દુષ્ટોના ગમે તેટલા | આક્રમણો આવે પણ એની સામે અડોલ બનીને જે લડે છે તે જ સુજન છે; સંત છે; મર્દ છે; સાચો પરાર્થવ્યસની છે. સત્કાર્યમાં ડરી જનારાઓ તો સ્વાર્થી છે. જીવમાત્ર પ્રત્યેના સ્નેહ પરિણામમાંથી જે પરાર્થવ્યસનિતાનું જાગરણ થાય છે એ સ્નેહપરિણામની સાધના તો ખળખળ વહી જતી ગંગોત્રીના નીર જેવી નિરાબાધ અને નિર્મળ હોય.
નિર્મળમાં વળી નિર્બળતા શેની?
SONG
SIN SHURU