Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander
View full book text
________________
પરિપાક
પુસ્તકના પ્રકાશન દ્વારા મંડાતાં હોવાથી હું એ સંધને સાદર હાર્દિક અભિનંદન આપું છું. પુષ્પjજરૂપ પ્રથમ પરિવર્ધન (પરિશિષ્ટ) તૈયાર કરવામાં મને મારી ધર્મપત્ની ઈન્દિરાએ સહાયતા કરી છે તેની હું સાનંદ નેંધ લઉં છું. અને એની ચકાસણી માટે શ્રી. ભગુભાઈ પ્રેમચંદ ઝવેરીએ જે સાથ આપે છે એ બદલ હું એમને આભાર માનું છું.
અંતમાં સહદય સાક્ષરોને આ વિનય સૌરભમાં જે ક્ષતિ જણાય તે દર્શાવવા તેમણે શું કરવું તે નિમ્નલિખિત પદ્ય દ્વારા સૂચવું છું –
“भरमज्झम्मि जे वसे, आगलि कन ठविज्ज ।
ઇ તોડું અક્ષર ગોડી વાર, શત્રુ પર વિન્તિાગ ” સાંકડીશેરી, ગોપીપુરા, સુરત-૨
હીરાલાલ ર, કાપડિયા તા. ૧૪-૧-'૧૨ (મકરસંક્રાન્તિ)
છે. હી. ૨. કાપડિયાની અન્ય પ્રકાશિત કૃતિઓ
સ્વરચિત અને સંપાદિત { ગુજ. ૧૪ + ૧૧ = ૨૫} આહંત જીવન જ્યોતિ (કિરણાવલી ૧૧-૬) (ઇ. સ. ૧૯૩૪, ૩૫,
'૩૫, ૩૬, ૩૭ અને '૪૨) . ૪ પતંગપુરાણ યાને કનકવાની કથની (૧૯૩૮).મૂલ્ય એક રૂપિયો પતંગપોથી (૧૯૩૮). આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિકચન્દ્રિકા (ભાગ ૧) (૧૯૩૯) આગમોનું દિગ્દર્શન (૧૯૪૮) ૪ પાઈય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય (૧૯૫૦). મૂલ્ય છ રૂપિયા * પિસ્તાલીસ આગમ (૧૯૫૪). મૂલ્ય અડધે રૂપિયા
૧ પહેલી હિરણાવલીનું દ્વિતીય સંસ્કરણ ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત કર્યું છે. * આ નિશાનીવાળી કૃતિ પ્રો. હી. ૨. કાપડિયા પાસેથી મળી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156