________________
લતા ૮]
પૂર્વવત-કવનકુંજ
૨૯
સગ ૨૮-૩૭નું તેમ જ પ્રશસ્તિનું ગુજરાતી ભાષાંતર જેઠાલાલ હરિભાઇએ કર્યું હોય એમ લાગે છે. એને અંગેના પ્રકાશનમાં પૃ. ૩૭ર-૩૮૬માં વાસ્તુશાસ્ત્રને લગતાં વીસ યંત્ર અપાયાં છે.
ક્ષેત્ર–કના ૨૧-૨૭ સર્ગોનું ગુજરાતી ભાષાંતર કેઈએ પ્રકાશિત કર્યું હોય તે તે જાણવામાં નથી.
૧ આ ભાષાંતર સર્ગ ૨૮-૩૭ પૂરતા મૂળ, જેઠાલાલ હારભાઈની ગુજરાતી પ્રસ્તાવના, વિનયવિજયગણિની ગુરુપરંપરાની તથા એમની ૨૬ કૃતિઓની સૂચી તેમ જ હીરાલાલ અમૃતલાલ શાહનો ગુજરાતીમાં “કાલિકપ્રકાશ (સ. ૨૮) ઉપધાત” તથા ૧૮૦૦૦ શીલાંગના ચિત્ર સહિત “જૈ. ધ. પ્ર સ.” તરફથી ઈ. સ. ૧૯૩૪માં પ્રકાશિત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org