SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૮] પૂર્વવત-કવનકુંજ ૨૯ સગ ૨૮-૩૭નું તેમ જ પ્રશસ્તિનું ગુજરાતી ભાષાંતર જેઠાલાલ હરિભાઇએ કર્યું હોય એમ લાગે છે. એને અંગેના પ્રકાશનમાં પૃ. ૩૭ર-૩૮૬માં વાસ્તુશાસ્ત્રને લગતાં વીસ યંત્ર અપાયાં છે. ક્ષેત્ર–કના ૨૧-૨૭ સર્ગોનું ગુજરાતી ભાષાંતર કેઈએ પ્રકાશિત કર્યું હોય તે તે જાણવામાં નથી. ૧ આ ભાષાંતર સર્ગ ૨૮-૩૭ પૂરતા મૂળ, જેઠાલાલ હારભાઈની ગુજરાતી પ્રસ્તાવના, વિનયવિજયગણિની ગુરુપરંપરાની તથા એમની ૨૬ કૃતિઓની સૂચી તેમ જ હીરાલાલ અમૃતલાલ શાહનો ગુજરાતીમાં “કાલિકપ્રકાશ (સ. ૨૮) ઉપધાત” તથા ૧૮૦૦૦ શીલાંગના ચિત્ર સહિત “જૈ. ધ. પ્ર સ.” તરફથી ઈ. સ. ૧૯૩૪માં પ્રકાશિત કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy