________________
હતા ૮]
પૂર્વવર્તી –કવનકુંજ
૨૭
હાનિ, અને ખિલવાસી મનુષ્યાનું વર્તન, ઉત્સર્પિણીના છ આરા અને એમાં થનારા તીર્થંકરા અને ચાર્તીઓ, પુદ્ગલપરાવર્તનના ચાર પ્રકાર, ઔદ્વારિકાદિ આઠ વા, સ્પષ્ઠા તેમ જ અતીત અને અનાગત કાળનું માપ.
ભાવલાકમાં ઓપશમક, જ્ઞાયિક, ક્ષાયાપશમિક, ઔદયિક, પારિામિક અને સાન્તિપાતિક એ છ ભાવેાનુ નિરૂપણુ છે. વિસ્તારથી કહું તે પહેલા પાંચ ભાવાના ૫૩ પ્રકારા, સાન્નિપાતિક ભાવના ૨૬ સાંયોગિક ભંગ (ભાંગા), અવતે અંગેના ભાવે, આ કર્મી આશ્રીતે ભાવે, તેમ જ ચૌદ ગુણસ્થાના સંબંધી ભાવા, ૧૪ ગુણસ્થાનકાને લગતા ઉત્તર ભાવાનું યંત્ર તેમ જ ઔદયાદિ ભાવાના સાદિ સાંતાદિ ચાર ભગ એમ વિવિધ બાબતા આલેખાઇ છે.
૩૭મા સર્વાં એ પૂર્વના ૩૬ સગેની અનુક્રમણિકા પૂરી પાડે છે. ત્યાર બાદ ૪૧ પદ્યોની પ્રશસ્તિ છે. એ પૈકી પહેલાં ૩૦ પદ્યોમાં સુધમ સ્વામીથી માંડીને વિજયપ્રભસૂરિની પટ્ટપર પરા વધુ વાઈ છે.૧ ૩૧મા પદ્યમાં નિગ્રન્થ, ાટિક, ચન્દ્ર, વનવાસી, વટ અને તપ ગણુ – ગુચ્છના ઉલ્લેખ છે. ૩૨મું પદ્ય શાં. સુ.ની પ્રશસ્તિના ત્રીજા પધ તરીકે જોવાય છે. એમાં કીર્તિવિજય અને સામવિજય એ ખે વાચકાને હીરવિજયસૂરિના શિષ્ય કથા છે.
અનુયાગ—આ મહાકાય ગ્રંથમાં દ્રવ્યાનુયાગ અને ગણિતાનુયોગના વિસ્તૃત નિરૂપણુ ઉપરાંત શ્રાવકનાં ૧૨ વ્રતા અને ૧૮૦૦૦ શીલાંગના નિરૂપણુ દ્વારા ચરકરાનુયોગ તેમ જ તીથ કરાદિનાં ચરિત્રા દ્વારા ધ કથાનુયોગ એમ બીજા બે અનુયાગાની સંક્ષિપ્ત પરંતુ સચોટ રજૂઆત કરાઇ છે.
સમાનતા—પ્રત્યેક સના અતિમ પદ્યનાં પહેલાં ત્રણ ચરણા
૧ જુએ પુ. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org