Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander
View full book text
________________
૨૬
- વિનય સૌરભ
[ લતા ૮
અને એને માનુષોત્તર' પર્વત, શાશ્વત ચલે, “નંદીશ્વર' દીપનાં જિનચૈત્યો, સ્વયંભૂરમણ સમુદ્ર, સ્થિર જ્યોતિશ્ચક્ર, ઊર્ધ્વ લેકમાં સૌધર્મ અને ઈશાન દેવલોકનાં વિમાન વગેરે, દેવીઓનું રૂપ, દેવોનાં આહાર અને શ્વાસોચ્છવાસ તથા મનુષ્યલોકમાં એમનું આગમન, “સૌધર્મ” અને “ઈશાન’ના ઇન્દ્રોની સંપત્તિ અને શક્તિ સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલ કે નામના ત્રીજા, ચોથા અને પાંચમા દેવલેકનું વર્ણન, તમસ્કાય, કૃષ્ણરાજ, લેકાંતિક દેવનાં વિમાન, લાંતક' દેવક, કિબિષિક દેવોના ત્રણ પ્રકારે, જમાલિનું ચરિત્ર, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત સુધીની છ દેવક, રામ અને સીતાનું ચરિત્ર, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર, સિદ્ધશિલા અને સિદ્ધ પરમાત્માઓ.
વાસ્તુશાસ–ચક્રવર્તીનાં ચૌદ રત્ન પૈકી “વાકી' રત્નને પરિચય સર્ગ ૩૧, . ૩૮૧-૪૬૮માં આપતી વેળા વાસ્તુશાસ્ત્રને લગતી વિવિધ બાબતની માહિતી અપાઈ છે.
કાલ-લોકમાં નીચે પ્રમાણેની બાબતે નિરૂપાઈ છે –
કાળનું દ્રવ્યત્વ, છ ઋતુઓ, સમય, આવલિ ઈત્યાદિનાં માપ, ભુલક ભવ, માસ અને વર્ષના પાંચ પ્રકારે, યુગદીઠ માસ વગેરેનું પરિમાણ અધિક માસ, વિષુવની આવૃત્તિ, ઋતુ વગેરેને ચન્દ્ર સાથે વેગ અને એનાં કારણે, સૂર્યાદિનાં કિરણો, અવમ રાત્રિઓ, પૌરુષીનું પરિમાણ અને એ દ્વારા તિથિ વગેરેને નિર્ણય, યુગથી માંડીને સે, હજાર ઈત્યાદિ તેમ જ પૂર્વથી માંડીને શીષ પ્રહેલિકા સુધીનું સ્વરૂપ, અવસર્પિણીના પહેલા ત્રણ આરા, કલ્પવૃક્ષ, યુગલિકે, સર્વ તીર્થકરોને અંગેની જન્મથી નિર્વાણ સુધીની પરિસ્થિતિ, શ્રાવકનાં ૧૨ વ્રત, ૧૮૦૦ શીલાંગ, ચક્રવર્તીને દિગ્વિજય અને એની સંપત્તિ, ૮ નિધિ તથા ૧૪ રત્ન, વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવનું સામાન્ય વર્ણન, ઋષભદેવાદિ તીર્થકરેનું પૂર્વભવાદિપૂર્વકનું સંક્ષિપ્ત ચરિત્ર, પાંચમે આરે, એમાં થનારા ઉદયે અને આચાર્યોનાં નામ, છઠ્ઠો આરે, એ આરામાં તીર્થોને ઉચ્છેદ, શત્રુંજય ગિરિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b811d5fd8910600af8a403750acf69a3f2ca6ac7c986fc260dcae620fe9ff878.jpg)
Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156