________________
લતા ૧૯]
ઉત્તરવર્તી કવન–કુંજ
૧૪ ‘કારક ’ અધિકારની દુ`મતા અને વિશાળતા દર્શાવી કઠણુ વિષયાને સરળ અને રાયક બનાવાયા છે. આ વિભાગમાં વાક્યપદીયથી માંડીને વૈયાકરણુભૂષણુસાર જેવી સમકાલીન કૃતિએામાંનાં વિધાન સ્પષ્ટ અને નામનિર્દેશપૂર્વક અપાયાં છે. આ માટે સિદ્ધાંતકૌમુદી, વાક્યપ્રકાશ વગેરે ગ્રંથા પણ કામમાં લેવાયા છે. હૈમ બૃહન્યાસને ‘ કારક વિષય સરળ બનાવાયા છે.
-
૧૫ સમાસનાં લક્ષણે, વિભાગો અને પેટાવિભાગોનું વિસ્તૃત નિરૂપણ કરાયું છે. જે બાબતે હૈ. લ. પ્ર.માં છેાડી દેવાઈ હતી તે બધી અહીં રજૂ કરાઈ છે. આથી મહાકાવ્યાના પ્રવેશદ્વારની આ ગરજ સારે તેમ છે. આ નિરૂપણુ હેમ બૃહદ્દવૃત્તિનું જાણે સરળ રૂપાંતર ઢાય એવા ભાસ થાય છે.
૫૩
૧૬ સિ. ડે.માં તહિતને અંગે ખે અધ્યાય છે. તેના સક્ષિપ્ત પરિચય હૈ. લ. પ્ર.માં અપાયા છે, જ્યારે એને અંગેનાં તમામ સૂત્રને સમુચિત રીતે ગોઠવી ટીકાદિ વડે સુગમ બનાવી આ વિષય અહીં પરિપૂણુ કરાયા છે.
આમ પૂર્વાધ પૂર્ણ થતાં વ્યાકરણની ત્રણ વૃત્તિમાંની પ્રથમ વૃત્તિની પણ પૂર્ણાહુતિ થાય છે.
ઉત્તરાધના અધિકારો-આમાં ‘આખ્યાત' અને ‘હૃદન્ત' એ એ મુખ્ય વિષયા છે. તેમાં આખ્યાતના નીચે મુજબ તેર અધિકાર છે, જ્યારે કૃદન્તના તા કોઇ અધિકારો ગ્રંથકારે સૂચવ્યા નથીઃ—
(૧) પ્રથમ ગણુના ધાતુ.
(૨) ખીજા અને ત્રીજા ગણુના ધાતુએ.
(૭-૮) ત્રીજા ગણુથી માંડીને નવમા ગણુ સુધીના ધાતુઓ.
(૯) સ્વાથિંક અને દસમા ગણુના ધાતુઓ.
(૧૦) ગુજત (પ્રેરક), સન્ત (±ચ્છાદશ`ક), યુઙત (પૌનઃ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org