________________
વિનય સૌરભ
[લતા ૨૧
અને તિય ગ્લાકમાં શાશ્વત અને અશાશ્વત એમ એ આમ ત્રણે લેાકના ૨૪ને હું વંદન કરું છું'. [૪+૮+૧૦+૨=૨૪]
»
પૂર્વ પ્રયાસ — વિ. સ. ૧૭૨૭માં સ્વગે॰ સચરેલા દેવેન્દ્રસૂરિએ પણ પેાતાને પ્રાપ્ત થયેલા સંપ્રદાય અનુસાર ચૌદ પરિપાટીઓને લગતી કૃતિ પાયમાં ૧૫ ગાથામાં રચી છે અને એનુ મુખ્યત્વે પાઇયમાં રવિવરણું કર્યું છે.
લેખ-વિનયવિજયગણિની આ પ્રસ્તુત કૃતિને તેમ જ દેવેન્દ્રસૂરિની ઉપર્યુ ક્ત કૃતિને લક્ષમાં રાખી મેં સન્તુલનપૂર્વકને નિમ્નલિખિત લેખ લખ્યા છેઃ—
66
· ચત્તારિ અટ્ટે દસ' ગાથાની ચૌદ રિપાટીએ”.
લતા ૨૨ : ઇન્દુ [લગભગ વિ. સં. ૧૭૮]
આ સસ્કૃતમાં ૧૩૧ પદ્યોમાં મન્દાક્રાન્તા' છંદમાં ચેધપુર યાને જોધપુરથી વિનયવિજયગણુએ સુરતમાં ચાતુર્માસાથે રહેલા પોતાના
૧ આ જૈ. ગે. સ.માં પૃ. ૧૪૩-૧૪૭માં છપાઈ છે.
૨ આ જૈ. ગા. સ.માં પૃ. ૧૪૩-૧૪૮માં છપાયુ છે.
૩ આ કૃતિ ધાન્યમાલા” (ગુચ્છ૪ ૧૪)માં અને ત્યાર બાદ ૫. રરવિજયગણિની પ્રકાશ નામની વિવૃત્તિ સહિત શિરપુરની “જૈન સાહિત્યવધક સભા” તરફથી ઈ. સ. ૧૯૪૬માં પ્રસિદ્ધ કરાઈ છે. આના અંતમાં પૃ. ૧૬૦માં આ કૃતિમાંથી અર્થાન્તરન્યાસનાં ઉદાહરણ અપાયાં છે. ૪ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૪૬૪)માં જમ્મૂ કવિકૃત ઇન્દુદૂત યાને ચન્દ્રદૂતના ઉલ્લેખ કરાયા છે, અને એક ચન્દ્રદૂતના કર્તા તરીકે ‘વિનયપ્રભ’ નામ અપાયુ છે. આ ચન્દ્રદૂતની એક હાથથી ભાં. પ્રા. સ, મમાં છે. એને ક્રમાંક ૩૫૪/૧૮૮૪-૮૭ છે. આ સિવાય અન્ય કોઈ હાથપોથીની · એ માટે અહીં નોંધ નથી.
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org