________________
૭૬
વિનય-સૌરભ
[ લતા ૨૫
સૂરિએ ધર્મસાગરણણિના બે સંતાનીય નામે નેમિસાગર અને ભક્તિસાગરને અમદાવાદમાં ગણબાહ્ય ક્ય. એ, બંનેની પ્રરૂપણુ તેમ છતાં ચાલુ રહેવાથી ઉપા. સેમવિજયે ધર્મસાગરગણિના ગ્રંથમાં શાસ્ત્રવિરૂદ્ધ જણાતા ૩૬ જ એકત્રિત કર્યો. એ ૩૬ જજોના નિદેશપૂર્વક એનું ખંડન ભાવવિજયગણિએ કર્યું છે.
લતા ૨૬ : અધ્યાત્મગીતા આ ગુજરાતી પદ્યાત્મક કૃતિને પ્રારંભ દૂહાથી કરાય છે. ત્યાર બાદ ઢાલ છે. એમ અનુક્રમે દૂહા અને ઢાલ છે. અંતમાં ઢાલ છે. એ નવમી છે. એના પછી “કલશ” જેવું–પ્રશસ્તિરૂપ કશું લખાણ મુકિત પુસ્તકમાં નથી.
સમગ્ર કૃતિમાં નીચે મુજબ કડી–ગાથા છે –
૪, ૭, ૪, ૨૧, ૪, ૧૯, ૪, ૨૮, ૬, ૨૪, ૭, ૨૮, ૬, ૨૮, ૨, ૩૧, ૧ અને ૧૫.
આમ એકંદર ૨૩૯ ગાથા થાય છે, જો કે પુપિકામાં ૨૪રને ઉલ્લેખ છે અને એનું પરિમાણ ૩૩૦ કલેક જેવડું કહ્યું છે.
પ્રારંભની ચોથી કડીમાં કહ્યું છે કે ગપ્રદીપ ( ગપ્રદીપ)ના ૧ આ બાલાભાઈ ખુશાલ હાજીએ જે આત્મહિતેપદેશ ઇ. સ. ૧૮૯૮માં
પ્રકાશિત કર્યો છે તેમાં પૃ. ૪૯-૮૭માં છપાવાઈ છે. ૨ આ નામ પ્રસ્તુત કૃતિમાં તે નથી; પુપિકામાં છે. ૩ આના કતાનું નામ વિનયવિજયગણિએ દર્શાવ્યું નથી. તેમ છતાં નયકણિકા (પૃ. ૫૩)માં મે. દ. દેશાઈએ “હરિભદ્રસૂરિ પ્રસ્તાવમાં હેવાનું કહ્યું છે
તે વિચારણીય છે. ૪ ૧૪૩ પદ્યોમાં રચાયેલે જે ગપ્રદીપ “જૈન સાહિત્ય વિકાસ મંડળ”
તરફથી ઈ. સ. ૧૯૬૦માં પ્રાચીન બાલાવબોધ અને અનુવાદ સહિત છપાવાય છે તે જ આ છે એમ એ પુસ્તક જોતાં જણાય છે. આમ હેઠ પ્રસ્તુત અધ્યાત્મગીતા પ્રકાશિત થવી ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org