Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander
View full book text
________________
વિનય-સૌરભ [લતા ૪૦ ૧૫મામાં તીર્થકરરૂપ સૂર્યને ઉદય વર્ણવાયે છે અને ભવ્યના મનને કમળ તેમ જ મેહને અંધકાર કહેલ છે.
૧૬મામાં કહ્યું છે કે હું સોદાગર સદે કરવા ગયે પરંતુ સુંદરીમાં આસક્ત બની જવાથી સ્વામીને મળી શકે નહિ.
૧૭મામાં એ વાત છે કે કાયા જીવને પિતાને પતિ ગણી એને ઉપદેશ આપતાં કહે છે કે તું ગુમાસ્ત છે અને શેઠને હુકમ આવ્યે તારે જવું પડશે. આ પદની પ્રત્યેક કડીના પૂર્વાર્ધના અંતિમ શબ્દથી એના ઉત્તરાધને પ્રારંભ કરાય છે.
૧૮મામાં કહ્યું છે કે બાજીગરની બાજી જેવી આ દુનિયાનીયારી જૂઠી છે.
૧૯મામાં કહ્યું છે કે જૂઠા ગર્વને ગિરિરાજ ટકનાર નથી, આશાને ઝળી, લેભને પાત્ર, વિષયને ભિક્ષા અને કમને કંથા કહી એ કંથા દૂર કરાય તે પૂર્ણ સુખ મળે એ બેધ અપાયો છે.
૨મામાં એવો ઉલ્લેખ છે કે ઘડાના લાલનપાલન પાછળ ગમે તેટલે ખર્ચ કરાય પણ જરૂર પડયે એ ઘડે કામ નહિ આપે. એ ઘોડાને વિનય શિખવાય તે ભાવને પાર પમાય.
૨૧મામાં કહ્યું છે કે એક રથને પાંચ ઘડા જોડ્યા છે અને સાહેબ એ રથમાં સૂતેલા છે. ખેડુ રથને ઉભાગે લઈ જાય છે. ધની જાગતાં ખેડુને બાંધે છે અને લગામ અને પરણી હાથમાં લે છે.
૨૩મામાં જોગી' તરીકેનું જીવન વર્ણવાયું છે. એમાં નિર્વિવિયની મુદ્રા, મનની માળા, જ્ઞાનયાનની લાકડી, પ્રભુના ગુણરૂપ ભભૂતિ, શીલ અને સંતોષની કંથા, વિષયની ધૂણી, શબ્દની શિંગી ઇત્યાદિ એમ જોગીનાં ઉપકરણો ગણાવાયાં છે.
૨૫મામાં એ વાત છે કે સાધુ આઠે કર્મ સાથે લડે, ધમની શાળા બાંધે તેમ જ “વોઢ” શબ્દને દેરે બનાવી અજંપા માળા જપે. આ પદને અંતિમ ભાગ કેયડારૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156