________________
વિનય–સૌરભ
[ લતા ૩૧
ભાસ—આ ૨૯ કૃતિએ પૈકી ધણીખરીના ભાસ' તરીકે અને બાકીનીના સ્તવન' તરીકે ઉલ્લેખ છે.
૩
બધાં સ્તવનામાં કાવ્યદષ્ટિએ શીતલનાથ, વિમલનાથ, મુનિસુવ્રતસ્વામી અને નેમિનાથને અગેનુ એકેક સ્તવન અને તેમાં પણ છેલ્લાં બે તેા ખાસ નોંધપાત્ર જણાય છે.
કુંથુનાથ અને અરનાથના સ્તવનમાં કર્તાએ પોતાના ગુરુનુ જ નામ દર્શાવ્યું છે; બાકીનાંમાં પેાતાનું નામ પણ વિનય' શબ્દ દ્વારા અને સુપાર્શ્વનાથ, શીતલનાથ અને વાસુપૂજ્યતે અંગેના એકેક તવનમાં તા ‘વિનયવિજય’ એવું પૂરેપૂરું નામ આપેલું છે.
રચનાસમય—ચેવીસીમાં કાઈ સ્થળે વિનયવિજયગણિએ ‘વાયક’ તરીકે પોતાના ઉલ્લેખ કર્યો નથી. કાઈ પણું સ્તવનનું રચતાવ કે રચનાસ્થળ જણાવ્યું નથી. શાં॰ સુ॰ (પૃ. ૧૧૫)માં આ ચેવીસીને રચનાસમય વિ. સં. ૧૭૨૫ની આસપાસ હાવાનું અનુમાન દેરાયુ છે.
લતા ૩૨ : 'જિનપૂજનનુ' ચૈત્યવદન
પ્રણુમી શ્રીગુરુરાજ આજ જિનમંદિર કે'થી શરૂ થતું આ બાર કડીનું ગુજરાતીમાં રચાયેલું ચૈત્યવંદન છે. એમાં જિનાલયે જવાનું ૧ આમાં માર પતિ છે. ચચ્ચારની એક કડીના હિસાબે એ ત્રણ કડીનું છે. ૨ એમને અગેના સ્તવનમાં વિજયા ચાને ભાંગનો ઉલ્લેખ છે. આ સ્તવનમાં કેરડાને હેય અને કેવડાને ઉપાદેય ગણાવેલ છે.
૩. છે. કડીવાળુ સ્તવન પ્રસ્તુત છે.
૪ આ પટલાલ કેશવલાલ ઝવેરીએ જે શ્રીસજન સન્મિત્ર યાને એકાદસ મહાનિધિ”ની દ્વિતીય આવૃત્તિ ઈ. સ. ૧૯૪૧માં છપાવી છે. તેના તૃતીય મહાનિધિ (પૃ. ૧૦)માં છપાવાયુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org