________________
લતા ૨૧] મધ્યવર્તી કવન-કુંજ તો એટલે બે. વીર = પૃથ્વીના સ્વામી. જન્મથી અને વિહરમાણુતાની એમ બે અપેક્ષાએ ભરત અને ઐરવતમાં અનુક્રમે જઘન્યથા દસ દસ તીર્થકરે હોય છે. તેમને હું વંદન કરું છું. [૧૦], [૧૦]
(૮) ૧૬૦ તીર્થકરોને વંદન (ગા. ૧૫)–રત્તા=વિતા એટલે શત્રુઓથી ત્યજાયેલા. (પાંચે મહાવિદેહના) ૧૬૦ વિજેમાં વિચરતા ૧૬૦ તીર્થકરોને હું નમું છું. [ ૮ * ૧૦ x ૨ = ૧૬]
(૯) ૧૭૦ તીર્થકરેને વંદન (ગા. ૧૬-૧૭) અજિતનાથના સમયમાં પંદર કર્મભૂમિમાં એકસાથે જે ૧૭૦ તીર્થકર વિહરતા હતા તેમને હું પ્રણામ કરું છું. [૪ + (૮ x ૮) + (૧૦×૧૦) + ૨ = ૧૭૦]
મદ્દ અને એ બેને “એકશેષ સમાસ ગણેલ છે.
(૧૦) ત્રણ વીસીને વંદન ગા. ૧૮)-(કોઈ એક) “ભરતક્ષેત્રની ત્રણ વીસીને એટલે કે ૭ર તીર્થકરોને હું નમું છું. [૪(૮+૧૦)=૨]
(૧૧) પાંચ ચોવીસીને વંદન (ગા. ૧૯)–પાંચ ‘ભરતક્ષેત્રમાં એકેક ચોવીસીને એટલે ૧૨૦ તીર્થકરેને હું નમન કરું છું. [(૪૮)૧૦=૧૨૦]
(૧૨) પંદર વીસીને વંદન (ગા. ૨૦)–- પાંચ “ભરતક્ષેત્રની ત્રણ કાળની પંદર વીસીને અર્થાત ૩૬૦ તીર્થકરને હું પ્રણામ કરું છું. [૪(૮૪ ૦+૧૦)=૩૬ ]
(૧૩) અનેક ચોવીસીને વંદન (ગા. ૨૧-૨૩)–ભરત અને એરવતની ૬, ૧૦ અને ૩૦ ચોવીસીને એકસાથે ભક્તિ વડે સદા વંદન કરવું ઘટે. પૂર્વે કહેલા ૭૨, ૧૨૦ અને ૩૬૦ને અનુક્રમે બે વડે ગુણતાં ૧૪૪, ૨૪૦ અને કર• થાય એટલે કે ૬, ૧૦ અને ૩૦ વીસીઓ થાય. " (૧૪) ક્યનાં ચને વંદન (ગા. ૨૪-૨૫–ઊર્ધ્વ લેકમાં અનુત્તર, રૈવેયક, કલ્પ અને તિષમાં ૪, અધેલકમાં (આઠ જાતના વ્યંતરનાં ભાવમાં ૮, અને દસ પ્રકારના) ભવનપતિનાં ભવનમાં ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org