________________
લતા ૨૨] મધ્યવર્તી વન–કુંજ
૧ ો. ૧૦૮-૧૨૧માં આચાર્યના ગુણેની ભૂરિ ભૂરિ પ્રશંસા કરાઈ છે.૧ અંતમાંના દસ લેકમાં કવિ ચન્દ્રને આચાર્યની-ગ૭પતિની પાસે જઈ વિજ્ઞપ્તિ કહેવા સૂચવે છે. લે. ૧૨૭માં ઇલાદુર્ગ (ઇડર)માં પિતે ગ૭પતિને પ્રણામ કર્યા હતા તેને નિર્દેશ કરાયું છે. અંતિમ પધમાં કહ્યું છે કે મેં પિતે પક્ષપરિવર્તન કરી હવે આપની સેવા રવીકારી છે એટલે કૃપાદૃષ્ટિ રાખશે.
રચના-વર્ષ–ઇન્દુદ્દતની રચના કયારે કરાઈ તે એના પ્રણેતાએ જણાવ્યું નથી. શાં. સુ. (ભા. ૨, પૃ. ૧૦૨–૧૦૩)માં કહ્યું છે કે વિજયપ્રભસૂરિ વિ. સં. ૧૭૧રમાં ગચ્છાધિપતિ થયા ત્યારે વિનયવિજયગણિને એ રુચ્યું નહિ પરંતુ આગળ ઉપર એ સૂરિને પ્રભાવ વધતાં વિનર્યાવગણિએ આ ઇન્દુદૂતરૂપે વિજ્ઞપ્તિપત્ર વિ. સં. ૧૭૧૮ના અરસામાં લખે છેય એમ લાગે છે. પક્ષપરિવર્તન બાદ તરત જ આ લેખ લખાયે હશે એમ મને એને અંતિમ ભાગ જોતાં જણાય છે.
- પ્રકાશ–આ ઇદૂતની સંસ્કૃત વિવૃત્તિ મુનિ (હવે પં.) ધુરંધરવિજયે વિ. સં. ૨૦૦૨માં રચી છે અને એનું સંશોધન શ્રીવિદયસૂરિજીએ કર્યું છે. આ વિવૃત્તિમાં પ્રત્યેક પદ્યને અન્વય આપી એનું સ્પષ્ટીકરણ કરાયું છે. એમાં વ્યાકરણ અને કવચિત અલંકાર સંબંધી માહિતી અપાઈ છે.
ભાષાન્તર–ઇન્દુતનું ગુજરાતીમાં સંપૂર્ણ ભાષાન્તર કેઈએ કર્યું હોય અને તે પ્રકાશિત કરાયું હોય એમ જાણવામાં નથી. મો. દ. દેશાઈએ સુરતને લગતાં પદ્ય ૩૧, ૩ર અને ૮૫–૧૦૭ એમ ૨૫ પદ્ય
આપી તેને ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે. , ૧ આ ઉપરથી આદર્શ આચાર્ય કેવા હોય તે જાણવા મળે છે. ૨ આ ભાવાનુવાદ સૂર્યપુરને સુવર્ણયુગ (પૃ. ૩૪-૫)માં છપાવાય છે. ૧૦૬મું પદ્ય કાવ્ય અને સિંહાસન બંનેને લાગુ પડે એવાં વિશેષણથી વિભૂષિત હેવાનું અહીં કહ્યું છે તે યથાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org