________________
લતા ૮], પૂર્વવર્તી-કવનકુંજ આકાશાસ્તિકાય, સિદ્ધ, સંસારી જીવોને અંગેનાં ૩૭ ધારે, સૂક્ષ્મ તથા બાદર પૃવીકાય, દીક્રિયાદિ, તિય, મનુષ્ય, દેવ અને નારકે, સર્વ જીવના ભવોને સંવેધ, કર્મની પ્રકૃતિએ અને એનું અલ્પબદ્ભુત્વ તેમ જ પગલાસ્તિકાયનું સ્વરૂપ.
પારાનું દૃષ્ટાંત-સગ ૨, લે. ૪૭–૪૮માં કહ્યું છે કે ઔષધિના સામર્થ્યથી એક કષ જેટલા પારામાં સે કષ જેટલું સુવર્ણ સમાય છે અને છતાં એ પારાનું વજન તે વધતું નથી–એક કઈ જ રહે છે. વળી ઔષધિના સામર્થથી એ બંનેને જુદાં પડાતાં સુવર્ણ સો કર્ષ અને પારે એક કષ થઈ રહે છે. આ કથનના આધાર તરીકે વિનયવિજયગણિએ ભગવતી (સ. ૧૩, ઉં. ૪, સુર ૪૮૧)ની (અભયદેવસૂરિકૃત) વૃત્તિ (પત્ર ૬૦૦આ– ૦૯અને ઉલેખ કર્યો છે.'
ક્ષેત્રકમાં નિમ્નલિખિત બાબતે રજૂ કરાઈ છે –
ક્ષેત્ર, દિશાઓ, લોકમાંનાં રજજુ અને ખંડ, “સંવર્તિત લેક અને એનાં મહત્વ અને આયામ ઉપર દ્રષ્ટાંત, “રત્નપ્રમા” પૃથ્વી, વ્યંતરનાં નગરની સમૃદ્ધિ, ભવનપતિ દેવ અને ઇન્દ્રાદિ, સાત નરક નારકની લેણ્યા ઇત્યાદિ, તિર્યક, અસંખ્ય દ્વીપ અને સમુદ્રો, “જબૂર દ્વીપની જગતી તથા એનાં દ્વાર અને સ્વામી, વિજયદેવની ઋદ્ધિ, “ભરતી ક્ષેત્રનાં “વૈતાઢ્ય” અને હિમવંત” પર્વતે, 'પદ્મ' હદ અને “ગંગા” વગેરે નદીઓ, ૫૬ અંતર દ્વીપ, હેમવંત અને હરિ વર્ષને પર્વતાદિ, દેવકુરુ, ઉત્તરકુરુ અને મહાવિદેહ-વિજયાદિ, મેરુ’ અને ‘નીલવંત” પર્વત, જન્માભિષેકની શિલાઓ, રમ્યફ, હૈરણ્યવત અને ઐરાવત ક્ષેત્રો, ચક્રવર્તીનાં ૪ રત્ન, ‘જબૂદીપમાંના સૂર્યાદિ, દિનની વૃદ્ધિ અને એને ક્ષય, પર્વરાહ અને નિત્ય-રાહુ, તિથિએની ઉત્પત્તિ, ૧૫ હાર વડે નક્ષત્રોનું નિરૂપણ, લવણું અને એના પાતાલકલશ, ચન્દ્ર અને સૂર્યના તાપ, “ધાતકી” ખંડ, કાલેદધિ, પુષ્કરાઈ ૧ આ સંબંધમાં જુઓ જૈન સાહિત્યમાં પાર” નામને મારે લેખ. આ
લેખ “જૈન ધર્મ પ્રકાશ” (પૃ. ૭૭, અં. ૧૦)માં છપાયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org