________________
લતા ૭]
પૂર્વવર્તી—કવનકુંજ
૨૩
‘ગીતા' કાવ્યા એને ઉપપ્રકાર ગણાય છે. ચતુજે વિ. સ. ૧૫૭૬ માં રચેલી ભ્રમરગીતા આ ઉપપ્રકારનાં ઉપલબ્ધ ઉદાહરણેામાં આવ સ્થાન ભોગવે છે. ૨. સમગ્ર ઉપલબ્ધ જૈન તેમ જ અજૈન ‘ફાગુ’કાવ્યામાં પ્રાચીનતમ કાવ્ય જિનપદ્મસૂરિષ્કૃત સ્થૂલિભદ્ર—ક઼ાણુ છે, જ્યારે પ્રસ્તુત ભ્રમરગીતા જૈન ભ્રમરગીતા પૂરતી પ્રથમ જણાય છે. એમાં ૩૩૯ કડી છે. સૌથી પ્રથમ ત્રણ ‘દૂહા' છે. પછી ફાગની બે કડી અને છંદની એક કડી એમ ઉત્તરાત્તર રચના છે, જો કે તેમાં ૧૨મી કડી તે છંદને બદલે ‘દૂહા'માં છે.
ત્રીજી કડીમાં ‘ભમરગીત' એવા ઉલ્લેખ છે.
નેમિનાથના લગ્નપ્રસંગની જાન આવતાં રાજીમતી એ જોવા ગેાખમાં જાય છે. એ સમયે રાજીમતીના દેહનું વન કરાયું છે. સાથે સાથે એણે પહેરેલાં વિવિધ ભૂષાનાં નામ ગણુાવાયાં છે. ‘વિપ્રલંભ’ શૃંગારના દૃષ્ટાંતરૂપ અને અંત`મકથી અલ'કૃત આ કૃતિ રાજીમતીની નેમિનાથને મળવાની તાલાવેલીના તાદશ ચિતાર રજૂ કરે છે. નેમિનાથ જીવદયાના વિચારે તેારણેથી પાછા ફરતાં રાજીમતી વિલ બને છે અને અંતમાં એ દીક્ષા લઇ માક્ષે જાય છે.
આ કૃતિ વિ. સં. ૪૧૯૦૬માં ભાદરવામાં રચાઇ છે એ વાત કર્તાએ નીચે મુજબ શબ્દાંક અને ગણિત દ્વારા દર્શાવી છે -
“ભેદ સંયમ તણા ચિત આણેા, માંન સંવત્ [તણું] એહુ જાણુ, વ[સ છત્રીસનું વષઁમૂલ, ભાવિ પ્રભુ શુણ્યા સાનુકૂલ-૩૯'',
૨ એજન, પૃ. ૬૯.
૧ એજન, પૃ ૬૯. ૩. ગૂ. ૪. (ભા. ૧, પૃ. ૮)માં ૨૭ કઢીનો આ ચાર પંક્તિને એકેક કડીરૂપ ગણી છે, પતિએ તેમ કરાયું છે. ૪ આ વમાં વૃદ્ધિવિજયે જ્ઞાનગીતા અને વિ. સં. ૧૭૨૫ના અરસામાં
ઉદયવિજયે ાજગીતા રચી છે.
Jain Education International
ઉલ્લેખ છે. એમાં ‘ફાગ'ની જ્યારે મુદ્રિત કૃતિમાં ખમ્મે
For Private & Personal Use Only
www.jainelibrary.org