________________
વિનય સૌરભ
[ લતા ૧૮
રચનાસમય—શાં સુ. ( ભા. ર, પૃ. ૧૧૯ )માં અપાયેલી ૧૧૯મી કડી પ્રમાણે આ સજ્ઝાય વિ. સ’. ૧૭૩૧માં રચાઇ છે, જ્યારે જૈ, ગૂ, ૩. ( ભા. ર, પૃ. ૧૫ )માં આને ખદલે જે ૨૧૭મી ગાથા છે તે પ્રમાણે આ ૧૭૩૮માં રચાઈ છે, અને કુલ્લે ગાથા ૧૯ છે, નહિ કે ૨૧.
A
આ
• લ॰ પ્રષ્ના વિસ્તૃત વિવરણુરૂપ છે. એ ૩૪૦૦૦ શ્લોક જેવડા મહાકાય ગ્રંથ છે.
લતા ૧૯: હેમપ્રકાશ [ વિ. સં. ૧૭૩૭ ]
૧ આ કડી નીચે મુજબ છે : ~
“ સવત સત્તર એકત્રીસમે રે, રહ્યા રાનેર ચામાસ.
સબૈ સૂત્ર એ સાંભળ્યું રે આણી મન ઉલ્લાસ. ૧૯ ”
૨ આ નીચે પ્રમાણે છે
“ સંવત સત્તર અડત્રીસમે રે રહ્યા રાનેર ચામાસ
સધે એ સૂત્ર સાંભળ્યું રે પામ્યા મન ઉલ્લાસ. ભ૦ ૧૭ ” ૩ આ કૃતિ પૂર્વાધ અને ઉત્તરા એમ બે વિભાગમાં પ્રકાશિત કરાઈ છે. જુએ પૃ. ૩૦. પૂર્વાના સ ́પાદક શ્રીવિજયક્ષમાભદ્રસૂરિજીને વિ. સં. ૨૦૦૦માં સ્વર્ગવાસ થતાં આ કાર્યની પૂર્ણાહુતિ મુનિશ્રી મનકવિજયજીએ કરી છે. અને વિભાગમાં પ્રક્રિયાને લક્ષીને તે તે વિભાગ પૂરતાં સિ. હે.નાં સૂત્રેા પ્રારંભમાં અકારાદિ ક્રમે જ કરાયાં છે. ઉત્તરાના અંતમાં હૈમધાતુપાઠ, હેમહંસગણિએ સૌત્રાદિ ધાતુને અંગે સગ્રહેલાં ૨૧ પદ્મો,
અનુખ ધલ, વૃગણુલ અને અનિષ્કારિકા અપાયાં છે. વિશેષમાં પૂર્વા માં સંપાદકશ્રીએ ઉપાદ્ઘાત (પૃ . ૬–૮) દ્વારા પૂર્વાર્ધના વિષયના પરિચય આપ્યા છે. ઉત્તરાર્ધ માં ઉત્તરાર્ધ પૂરતું આ કાર્ય “ પ્રાક-કથન ” (પૃ. ૧૭-૧૯) દ્વારા સધાયુ છે. આ બન્ને વિભાગમાંનાં અવતરણા અક્રારાદિ ક્રમે મૂળના નિર્દેશપૂર્ણાંક અપાચાં હેત તા આ પ્રકાશનના મહત્ત્વમાં ગણનાપાત્ર વૃદ્ધિ થાત. આજે પણ આ પ્રયાસ સવર થવા આવશ્યક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org