________________
લતા ૧૫ ]
ઉત્તરવતી કવન–કુંજ
૪૫
આરાધના માટે જે વિવિધ સામગ્રી છે તેમાં ચઉસરણ, આઉરપરચખાણ, ભત્તપરિણું અને સંથારગને મહત્ત્વ અપાય છે. આ ચારે પાઈયમાં હાઈ એ ભાષાથી અનભિજ્ઞ જને માટે ઉપયુક્ત સ્તવન ઉપયોગી છે.
લતા ૧૫ઃ ઈરિયાવહિય સઝાય
[ વિ. સં. ૧૭૩૦, ૧૭૩૩ કે ૧૭૩૪ ] આની એક હાથપથી રાધનપુરના ભંડારમાં છે. એ મારા જેવામાં આવી નથી, પરંતુ અહીંના (સુરતના) “શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-જ્ઞાનમંદિર”ની કાગળ ઉપર લખાયેલી બે હાથપથી મેં જોઈ છે. એના આધારે આ કૃતિને પરિચય આપું છું – - આ બે ઢાલમાં ગુજરાતીમાં રચાયેલી સઝાય છે. પહેલી ઢાલમાં ૪૧૪ કડી છે અને બીજી ઢાલમાં ૧૨ કડી છે. આમ એકંદર આ પ૨૬ કડીની કૃતિ છે.
મૃતદેવીને પ્રણામ કરી આ કૃતિને પ્રારંભ કરાયો છે. “ઈરિયાવહિયે” સુત્ત ( ઐર્યાપથિકસૂત્ર)માં ૧૯૯ અક્ષર છે. એમાં ૨૪ ભારે અક્ષર જોડાક્ષર) ૧ આ ચારે ગુજરાતી ભાવાનુવાદ સહિત “આરાધનાસારના નામથી “આ૦
શ્રીવિજયદાન સૂરિ જૈન ગ્રન્થમાલામાં છપાયેલ છે. ૨ જુઓ પ્રવપ્રસં૦ (પૃ. ૨૪). ૩ આમાંની એક હાથપોથીમાં એક જ પાનું છે અને એ વૃદ્ધિચન્ટ વિ. સં. ૧૮૪૭ માં લખી છે, જ્યારે બીજી અર્વાચીન છે અને એમાં બે પાનાં છે
અને એ કુશલવિજયે રાજનગરમાં લખાવી છે. ૪ ઉપર્યુકત અર્વાચીન હાથપથીમાં બીજી અને ત્રીજી કડીને ભેગી ગણી છે
એટલે એમાં ૧૩ કડી છે. ૫ રાધનપુરની હાથપેથીમાં છેલ્લી કરીને કમાંક ૨૫ છે. જુઓ ગ. મ. સ. (પૃ. ૨૪૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org