SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપાક પુસ્તકના પ્રકાશન દ્વારા મંડાતાં હોવાથી હું એ સંધને સાદર હાર્દિક અભિનંદન આપું છું. પુષ્પjજરૂપ પ્રથમ પરિવર્ધન (પરિશિષ્ટ) તૈયાર કરવામાં મને મારી ધર્મપત્ની ઈન્દિરાએ સહાયતા કરી છે તેની હું સાનંદ નેંધ લઉં છું. અને એની ચકાસણી માટે શ્રી. ભગુભાઈ પ્રેમચંદ ઝવેરીએ જે સાથ આપે છે એ બદલ હું એમને આભાર માનું છું. અંતમાં સહદય સાક્ષરોને આ વિનય સૌરભમાં જે ક્ષતિ જણાય તે દર્શાવવા તેમણે શું કરવું તે નિમ્નલિખિત પદ્ય દ્વારા સૂચવું છું – “भरमज्झम्मि जे वसे, आगलि कन ठविज्ज । ઇ તોડું અક્ષર ગોડી વાર, શત્રુ પર વિન્તિાગ ” સાંકડીશેરી, ગોપીપુરા, સુરત-૨ હીરાલાલ ર, કાપડિયા તા. ૧૪-૧-'૧૨ (મકરસંક્રાન્તિ) છે. હી. ૨. કાપડિયાની અન્ય પ્રકાશિત કૃતિઓ સ્વરચિત અને સંપાદિત { ગુજ. ૧૪ + ૧૧ = ૨૫} આહંત જીવન જ્યોતિ (કિરણાવલી ૧૧-૬) (ઇ. સ. ૧૯૩૪, ૩૫, '૩૫, ૩૬, ૩૭ અને '૪૨) . ૪ પતંગપુરાણ યાને કનકવાની કથની (૧૯૩૮).મૂલ્ય એક રૂપિયો પતંગપોથી (૧૯૩૮). આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિકચન્દ્રિકા (ભાગ ૧) (૧૯૩૯) આગમોનું દિગ્દર્શન (૧૯૪૮) ૪ પાઈય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય (૧૯૫૦). મૂલ્ય છ રૂપિયા * પિસ્તાલીસ આગમ (૧૯૫૪). મૂલ્ય અડધે રૂપિયા ૧ પહેલી હિરણાવલીનું દ્વિતીય સંસ્કરણ ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત કર્યું છે. * આ નિશાનીવાળી કૃતિ પ્રો. હી. ૨. કાપડિયા પાસેથી મળી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy