________________
સંસ્કાર-વાટિકા
વિચqfromતુ. (૪) વિકિસૂરિજાસુદ () શ્રીવનાવાળfruz . શ્રીરામાપ્તિ iamતિથી પ્રતિદિપ્તિ... જીવનનિમિઃ
શ્રેય આ ઉપરથી આ પાદુકા વિ. સં. ૧૭૪૩માં વિજયપ્રભસૂરિના ઉપદેશથી રવિવધનગણિએ પ્રતિષ્ઠિત કર્યાનું જોવાય છે. આ રવિવધનગણિ તે પૌષધિકાદિવિકટના વગેરે અંગેની હાથપોથી ઉતારનારા-લખનારા હશે. એ જ પટ્ટાલીસારોદ્ધારના કર્તા હોય એમ લાગે છે.
ઉપયુકત શિલાલેખ “લાડવા શ્રીમાળી જ્ઞાતિને અને રાંદેરના નિવાસી ધનાની સંતાનીય શામબાઈએ કરાવ્યો હતો.
પ્રતિકૃતિ-વિનયવિજયગણિતની એમના જીવન દરમ્યાન કોઈ પ્રતિકૃતિ કે મૂર્તિ તૈયાર કરાયેલી જણાતી નથી. ગમે તેમ હાલમાં એમની અભિનવ મૂર્તિ તૈયાર કરાય છે અને એ “વિનયવિજ્યજીના ઉપાશ્રય” તરીકે ઓળખાવાતા મકાનમાં “શાતમુર્તિ શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીના શુભ હસ્તે પ્રતિષ્ઠિત કરાવાશે. સાથે સાથે એ ગણિવર વગેરેની પાંચે પાદુકાને પણ ત્યાં સ્થાન અપાશે.
૧ આને વર્ણનાત્મક પરિચય મેં Descriptive Catalogue of the
Government Collections of Manuscripts (Vol.XVII, Pt. 4,
ph. 128–121, 97 & 177–178)માં આવે છે. ૨ આ ૫, સ. (ભા. ૧, પૃ. ૧૪૮-૬૨)માં છપાવાયેલ છે. 8 આનું નામ “વિનયમંદિર” રખાવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org