________________
શ્રીવિમળનાથ ચરિત્ર.
વગરની-કરમાયા વગરની જ તમારા કંઠમાં સદા રહેશે.” આ પ્રમાણે કડી સદા શીલમાં અમ્યાન અને અશીલમાં મ્યાન થનારી તે માળા શીલવતીએ પિતા સ્વામીન કંઠમાં પહેરાવી દીધી. પછી કંઠમાં રહેલી તે અમ્યાન પુષ્પમાળાથી જેને દેહ અલંકૃત છે એ મંત્રી અજિતસેન નિતિ થઈ રાજાની સાથે ચાલી નીકળ્યા. રાજા અરિદમન કેટલેક દિવસે પ્રત્યંત દેશની પાસે આવ્યું. તે દેશમાં જાતિ વગેરેનાં પુખે થતાં ન હતાં. એક વખતે મંત્રી અજિતસેનના કંઠમાં અમ્યાન પુષ્પમાળા જોઈ રાજાએ પુછયું, “મંત્રિન, આ ચંપા વિગેરે પુની માળા તમે કયાંથી મેળવી ? મેં ઘણી શોધ કરાવી તો પણ આ દેશમાં કેઈ ઠેકાણેથી મને તેવાં પુષ્પો મળ્યા નહીં અને તમારા કંઠમાં તે ૫ પની માળા દેખાય છે તેનું શું કારણ?” અજિતસેન બે, “રાજેંદ્ર, આ દેશમાં આવા ભવ્ય પુ િમળતાં નથી, પરંતુ જ્યારે મેં ઘેરથી પ્રયાણ કર્યું, તે દિવસે મારી ૫ત્નીએ આ પુ િમાણ કંઠમાં આરાયાં છે.” “મંત્રિનું તે દિવસના પુપિ અમ્યાન કેમ રહ્યાં છે ?” ૨.જાએ પુનઃ પ્રશ્ન કર્યો. મારી પત્નીના વિશ્વના મનને હરનારા શીવના પ્રભાવથી તે અમ્યાન રહ્યાં છે. ” અજિતસેને ઉત્તર આપે. આ સાંભળી રાજાએ વિચાર્યું કે અહા ! જરૂર તે સ્ત્રી દેતા હેવી જોઈએ, તે સક્ષમાચારણા છે. પરંતુ સુરાલય-સ્વર્ગથી દૂર રહેનારી છે. રાજા અરિદમનને તેના ઉત્કટ રાજ્યની અંદર સેંકડો મંત્રિઓ રહેલા છે, પરંતુ તેઓની અંદર ચાર મંત્રિઓ ચતુર કહેવાતા હતા તે ચારેમાં બુદ્ધિવડે અજિતસેનથી ચડી આતો પહેલે મંત્રી ક માંકર, બીજે લ સીતાંગદ, ત્રીજે રતિકેલિ અને ચા અોક હતો. તે વખતે કાર્ય કરનારા રાજાએ તે ચાર મંત્રીઓને એકાંતે બોલાવી જાણે પોતે વાદી હેય તેમ આ પ્રમાણે કહ્યું. “ સાહસિક અને કઠેર એવા હજારે પુરૂ છે, પરંતુ તેઓ કામદેવના પ્રસંગમાં અબળા ઓ આગળ પણ નિર્બળ દેખાય છે, આપણે મંત્રી અજિતસેનને એવી પત્ની છે કે જે સાર્થ-સમૂહ વગરની છે, તે છે તેકામદેવરૂપી યોદ્ધાથી જીતી શકાતી નથી, અહે ! કેવું આશ્ચર્ય ! તે ચાર મંત્રીઓ બોલ્યા “કામદેવરૂપી દ્ધાથી તે અજિતસેનની સ્ત્રી કેમ ન જવાય? જળની અંદર કદિ માછલું રહ્યું હોય તો તેને કોણ જાણી શકે ? તે વિષે પ્રત્યક્ષપ્રમાણ હોય તો અમે માનીએ. જે અનુમાન પ્રમાણ છે, તે પ્રત્યક્ષપ્રમાણને અનુસરીને રહેલું છે, એમ કહેવાય છે.” તે ચારે મંત્રીઓનાં આવા વચન સાંભળી વિદ્રાની શેભાને ધારણ કરનાર અને ગૌરવ-માનના સ્થાનરૂપ એ રાજા આ પ્રમાણે છે -“એ
૧ પ્રત્યંતદેશ-પડોશનો દેશ. ( નજદીકને દેશ )
૧ જે દેવતા હોય તે ક્ષમાચારણ પૃથ્વી ઉપર ચાલનાર ન હોય અને તે સ્વર્ગથી દૂર ન હોય, પરંતુ આ સ્ત્રી સમાચાર–પૃથ્વી ઉપર ચાલનારી પાસે ક્ષમાના આચરણવાળી છે અને રવર્ગથી દૂર રહેનારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org