________________
૨૨૫
શ્રી વિમળનાથ પ્રભુની કુમાર અવસ્થા
કારણ ધાત્રાના દોષ છે. તે પ્રભુ ઈંદ્રના અંગુઠામાંથી અમૃત પીવે છે, તેથી વિચાર ને જાણુનારા અને સદ્જ્ઞાનમય ચિત્તવાલા વિદ્વાને તેને અમૃત રૂપ કહે. હું તે તે સવજ્ઞ પ્રભુના મુખને અમૃતનેા કુંડ કહું છું, કારણ, તે પ્રભુ તાપ વિગેરેમાં આવીને ઉલટા તે અમૃતનું પાન કરે છે. જો કદિ ભગવાન્ સેા વર્ષ સુધી વ્યાખ્યાન કરે, તે ત્યાંસુધી તેના શ્રાતાને ક્ષુધા તથા તૃષાની પીડાનું દુઃખ લાગે નહીં, તેવી તે સજ્ઞ મુખની વાણી તેમાં પ્રમાણ રૂપ છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે જો તે મુખમાં અમૃત ન હેાય, તેા તેવી વાણી શી રીતે હેઇ શકે ? બીજાએના મુખમાં પણ સદા અમૃત રહે છે, જેના રસથી દાદર વિગેરે ગાને ઉપશમ થાય છે, આ પૃથ્વીમાં પશુએની જીસમાં પણ અમૃત છે, તેએની જીભ જ્યારે તેમના દેહ ઊપ લાગે છે, ત્યારે તેમના રોગની શાંતિ પ્રત્યક્ષ દેખાય છે, વળી જિન ભગવાનેએ લક્ષ્મીના શૃહ રૂપ પેાતાના મુખમાં અંગુઠો નાખેલે તે ઉપરથી બાલ્યવયમાં માલકાને તેવે સ્વભાવ અદ્યાપિ લેકમાં પ્રવત્ત છે. જેમની કાયા નિરંગી અને પસીના-મળ વિગેરેથી રહિત હોય છે, જેમને શ્વાસ સુગંધી હાય છે, જેમનાં રૂધિર-માંસ શ્વેત રંગના હોય છે અને જેમના આહાર- નિહારને વિધિ ( ચમ ચક્ષુવાળાને ) સમીપમાં જોવામાં આવતા નથી તેવા જગત્પતિ જિન પ્રભુને તે ચાર અતિશયા સહભાવી (જન્મથીજ)હાય છે. લેાકેામાં કહેવત છે કે, ‘જે બાંધી મુઠી રાખે તેને લાખાનેા લાલ થય છે.’ તે ઉપરથીજ પ્રભુ બાલ્યવયમાં તે લાભ મેળવવાને માટે આંધેલી મુડી રાખતા હતા. વળી તે ગયેાગીંદ્ર પ્રભુને યાગીએ અદૃશ્ય થઇ પૂછે છે કે, ‘ હે પ્રભુ, મુકિતનું સુખ કયાં છે ? ' ત્યારે પ્રભુ કહે છે કે, “તે મુકિતનું સુખ મારી મુડીમાં છે. ’’ તેમજ તે યાગીએ તે સવ હિતકારી પ્રભુને કહે છે કે, તે મુકિતનું સુખ અમેને આપે. ” ત્યારે પ્રભુ બાલસ્વભાવને લઇને તેમને અંગુઠ બતાવે છે, પછી તેઓ રાષ લાવીને બલાત્કારે પ્રભુના અંગુડાને કદિ ચાળી નાખે, તેથી પ્રભુ તે અંગુઠા વારંવાર પોતાના મુખમાં નાખે છે. અથવા મેહરૂપી મદ્ભુ જે આ ત્રણ જગતને દુઃખી કરી રહ્યા છે. તેને જોઇ પ્રભુ મુષ્ટિ અન લાતથી તેને મારવા ધસે છે. કારણ કે પેતે જિન ભગવાન્ છે. જ્યારે પ્રભુના હાથ પગ તે મેહરૂપી મહુની સાથે યુદ્ધ કરવાથી શ્રાંત થઇ જાય છે, ત્યારે પ્રભુ પેાતાના મુખરૂપી અમૃતના કુંડમાંથી તેમને અમૃતનું પાન કરાવે છે. જ્યારે ત્રણ જગના પ્રભુ મેહ ઉપર જય મેલવે છે, ત્યારે તેઓ હિત થઇને હાથ તાળી આપે છે, માડુ ક્ષયના ભયથી વ્યગ્ર થયેલા માતા પિતા વિગેરે પ્રભુને નીચે ઉતારે છે, ત્યારે જાણે તે સુખથી તરી જતાં હોય તેમ દેખાય
ત્યારે
૧ ડૅલ્લે.
૨ અમૃતરૂપ-મેક્ષ૩૫. ૩ સમારના તાપ વિગેરેમાં આવીને એટલે સંસારી ભતીને.
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org