Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 355
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, પ્રભુ છ હજાર મુનિઓની સાથે નિર્વાણને પામ્યા. તે સમયે રાજાઓ અને ઇદે ખેદ કરતા ત્યાં આવ્યા. તેમણે પ્રથમ બેદને ભાર દર્શાવી, પછી ચિત કૃત્ય કરવા માંડયું. ઇંદ્રની આજ્ઞાથી આલિયોગિક દેવતાઓએ ગશીર્ષ ચંદન લાવી પૂર્વ દિશામાં પ્રભુની ગળાકાર ચિતા રચી, ઇક્વાક સાધુઓની ઉત્તર દિશામાં ત્રિક ચિતા રચી અને બીજાઓની પશ્ચિમ દિશામાં ચોરસ ચિતા રચી હતી. છેકે પોતે પ્રભુને ક્ષીરસમુદ્રના જલથી સ્નાન કરાવ્યું અને ઘાટ ઉંચી જાતના ચંદનથી લેપ કર્યો. અને બીજાઓને તે પ્રમાણે દેવતાઓએ કર્યું. તે પછી ઇંદ્ર દેવદૂષ્ય વસ્ત્રથી પ્રભુના અંગને આચ્છાદિત કર્યું અને કલ્પવૃક્ષના સુગંધી પુપિોથી વિભૂષિત કર્યું. તે વખતે દેવતાઓએ ત્રણ શિબિકાઓ વિકુવ. તેમાંની મૂલ શિબિકામાં ઇદ્ર નમસ્કાર કરી પ્રભુને પધરાવ્યા અને બીજી બે શિબિકાઓમાં દેવતાઓએ બીજા મુનિઓના શરીરને મેગ્યતા પ્રમાણે આરોપીત કર્યા. દેવતાઓ ઉચિત કાર્યનું ઉલ્લંઘન કરતા નથી. પછી એક હજાર માણસે વહન કરી શકે તેવી પ્રભુની શિબિકા ઇ પતે ઉપાડી અને બીજાઓની શિબિકાએ ભકિતના ભારવાલા દેવતાઓએ ઉપાડી. તે શિબિકાની આગળ દેવતાઓની સ્ત્રીઓ રસથી રાસડ લેતી હતી. દેવતાઓને ગંધ વગર નૃત્ય, ગીત અને વાદ્ય વગાડતો હતે કેટલાએક દેવતાઓ આગળ ધૂપ કરતા હતા, કેટલાએક પ્રકાશમાન થઈ છીએ ધી ચાલતા હતા, કેટલાએક પુપની વૃષ્ટિ કરતા હતા અને કેટલાએક સર્વ દેને હરનારી શેષ, (પ્રસાદી)ને લેતા હતા, તેવી રીતે થતાં પૂર્વ દિશાના પતિ ઇકે પૂર્વની ચિંતામાં પ્રભુને પધરાવ્યા અને બીજા સાધુઓના શરીરે બીજી બે ચિતામાં દેવતાઓએ સ્થાપિત કર્યા. તે જ સમયે ચિતાની અંદર અગ્નિકુમાર દેવતાઓએ અગ્નિ, વાયુકુમાર દેવતાઓએ પવન અને દેવેંદ્રોએ કપૂરને સમૂહ પ્રગટાવ્યું. અમિથી અસ્થિ શિવાય બધા ધાતુઓ બળી ગયા પછી મેઘકુમાર દેવતાઓએ ક્ષીરજલવડે તે ચિતાને બુઝાવી દીધી. તે વખતે સાધમ ઇંદ્ર આવી પૂજવાને માટે પ્રભુની જમણી દાઢ પ્રહણ કરી અને દેશને ડાબી દાઢ ગ્રહણ કરી. અમે નીચેની જમણી દાઢ અને બલિઈકે ડાબી દાઢ પ્રહણ કરી, બાકીના એ ગ્યતા પ્રમાણે પ્રભુના દાંત ગ્રહણ કર્યો, બીજ દેવતાઓ પ્રભુન અસ્થિના ખંડ લઈ ગયા અને બ્રાહ્મણે એ નવા અગ્નિના ભાગ લીધા. ત્યારથી તે અગ્નિની પૂજા પ્રવર્તી છે અને તે પૂજનારા બ્રાહ્મણે અમહેત્રી તરીકે પ્રખ્યાત થાય છે. રાજ. વિગેરે તે પ્રભુની રક્ષાની પોટલી કરીને બાંધી, તે પ્રવાહરૂપ અદ્યાપિ રક્ષાને રક્ષા કરનારી માને છે. કેટલાકે તે પ્રભુની રક્ષાને વંસના કરી અને કેટલાકે તે રક્ષાનું શરીરે મર્દન કર્યું, તે ઉપરથી રાખ ચેળવાને વિધિ અદ્યાપિ પણ લેકે માં દેખાય છે, કેટલાએક લેકેએ ત્યાંથી એટલી બધી રજ લીધી કે જેથી ત્યાં મેટા ખાડે થઈ ગયે. પછી દેવતાઓએ ત્યાં તે ઉપર રનમય સ્તુપ બનાવ્યું, ત્યાર બાદ સર્વ ઇંદ્ર નંદીશ્વરની યાત્રા કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયાદેવતાઓની સર્વદાએજ મર્યાદા છે, ભગવાન શ્રી વિમળપ્રભુને કુમારપણામાં પંદર લાખ વર્ષો, વ્રતમાં પણ પંદર લાખ વર્ષો અને રાજયમાં ત્રીશ લાખ વર્ષ-એમ સર્વ મળીને સાઠ લાખ વર્ષનું તેમનું રમાયુષ્ય હતું. શ્રી વાસુપૂજ્ય સ્વામીના નિર્વાણ પછી ત્રીશ, સાગરોપમ વીત્યા બાદ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360