Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 357
________________ ૩ર૮ શ્રી વિમળનાથ ચરિત્ર, વર્ષમાં સાત દેવાલની સાથે શંત્રુજય વિગેરે તીર્થોની યાત્રા કરી હતી, અને જેઓએ ત્યાં શ્રી રત્નસિંહસૂક્નિા અને સાધ્વી વર્ગમાં શરમણિ રૂપ એવા શ્રી રત્નચૂલા સાધ્વીના પગલા પધરાવ્યાં હતાં, તે હરપતિ શેઠની નામલદે નામની પત્નીથી સજજનસિંહનામે પુત્ર થયું. તે સજજનસિંહની કંતુકદેવી નામની છીથી શાણ ના જયવંત પુત્ર થયે, જેમાં આ ચરિત્ર ગ્રંથની રચના થઈ તે વર્ષમાં જે શાણરાજ શેઠે શત્રુંજય તથા ગિરનાર તીર્થની ચાવીશ દેવાલની સાથે ઉત્સવ સહિત વિધિપૂર્વક હર્ષથી યાત્રા કરી હતી. એ શાણરાજના આગ્રહથી તે રમણીય સ્તંભ નગરમાં સંવત્ ૧૫૧૭ના વર્ષમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીને દિવસે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં રત્નના સિંહાસન ઉપર રહેલા શ્રી સ્તંભતીર્થપતિ પાર્શ્વનાથ પ્રભુના અને શાનના રત્નાકરરૂ૫ શ્રીમાન ઉદયવલ્લભ ગુરૂના પ્રસારથી મેં આ ગ્રંથ રચે છે, ધર્મલક્ષમી અને શ્રી જિન ભાષિત એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નોની લમીથી યુકત એ આ ગ્રંથ લેકોમાં હમેશા જયવંત થાઓ. આ સમાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360