Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 306
________________ પ્રથમ વ્રત ઉપર નૃપશેખરની કથા. નૃપશેખર રાજાની કથા. ઉદ્યાનવાલા ધનદ નામના ગામમાં સદ્ગુદ્ધિ, પવિત્રાત્મા અને ભદ્રિક ભાવનાવાલે રામભદ્ર નામે એક રાજપુત્ર હતા, એક વખતે સ્વસ્થ હૃદયવાલા ધર્મચેષ નામના સૂરિએ તે ગામમાં ઘણા શિષ્યેાની સાથે ચાતુર્માસ કયું. તેવામાં ચઉમાસીના દિવસે ગૃહિધને પાળનારા સ્થિરતા વિગેરે ગુણાથી શેાભતા અને શ્રદ્ધાવાલા એવા શ્રાવકોએ પોષધવ્રત ગ્રહણ કર્યું. તે જોઇ રામભદ્ર રાજપુત્રે ગુરૂને પુછ્યુ, “ હે પૂજય દેવ, જિને શ્વરે પૂજેલુ શું આજે કઇ પત્ર છે ? '' ગુરૂએ કહ્યું, “ ભદ્ર, આજે પર્વાંના ગવ ને હર નારૂ' ચાતુર્માસિક પ છે, તેથી આ શ્રાવકે ધમ કરે છે. કેટલાએક ચતુર્વિધ આહારના ત્યાગ કરી સથી પૌષધ લે છે અને કેટલાએક દેશથી પૌષધ લે છે. કેટલાએક પુરૂષો હૃદયમાં ધ્યાન ધરી કષ્ટહિત થઇ અને જિનશાસનમાં આસક્ત બની સ્નાત્ર મહાત્સવ કરે છે અને કેટલાએક ઉપવાસ કરીને આવશ્યક ક્રિયામાં તત્પર રહે છે. એ પ્રમાણે આ ચાતુર્માસ્યમાં પેાતાની શકિત પ્રમાણે સદ્ભક્તિ અને યુકિતથી આવે આચાર પ્રવતૅ છે.’ સૂરિનાં આવાં વચન સાંભળી રામભદ્ર ખેલ્યા, “હે સત્બુદ્ધિના નિધાન ગુરૂ એવાં કાર્યોંમાં મારી શિકત નથી, તેથી મને કાંઈક સરલ ધકૃત્ય બતાવે. ” તે સાંભળી ગુરૂ ખેલ્યા, “ ભદ્ર, તું જીવદૈયા પાળ્ય, જેથી તું આ ભવમાં અને પરભવમાં સુખી થઇશ. તરતજ તેણે જીવદયા પાળવાનું પ્રથમ વ્રત ગ્રહણ કર્યું અને સમૃદ્ધિના સમૂહને આપનારૂ ઘણું સુકૃત સપાદન કર્યું. ત્યારથી તે પત્રને દિવસે તે વ્રત પાળવા લાગ્યા. અને સંસારરૂપી સમુદ્રમાં સારરૂપ એવા નવકાર મંત્રને શીખ્યા. એ પ્રમાણે પૂર્ણ આયુષ્ય ભોગવીને ઇશાન દેવલેાકમાં દેવતાઓની શ્રેણીએ સેવેલે ઇંદ્રસામાનિક દેવતા થયા. * "" આ અરસામાં પેાતન નામના નગરમાં અમિન નામે રાજા હતા. તેને ગુણુવતી ચ'દ્રકાંતા રાણી હતી. તે રામભદ્રને અતિ દયાળુ અને દ્વેષ રહિત જીવ પુણ્ય અવશેષ રહેતાં ઇશાનદેવ લેાકમાંથી ચ્યવી તે ચંદ્રકાંતાની કુક્ષિમાં અવતર્યા. રાજા અરિ મનને તે લક્ષ્મીમય સમયમાં પુત્ર આળ્યા. પ્રાય કરીને ઉત્તમ જીવની ઉત્પત્તિ ઉત્તમ જાતિમાંજ થાય છે. પિતાએ શુભ દિવસે તે કુમારનું નામ નૃપશેખર પાડયું. કલાએના કલાપથી યુકત થઇ તે ચંદ્રની જેમ વૃદ્ધિ પામ્યા. એક સમયે રાજાએ તેને યુવરાજપદ ઉપર સ્થાપિત કર્યો, તેપણ તે પિતા વિગેરે વડિલેાના વિનયનુ' ઉલ્લઘન કરતા ન હતા. ૨૭૭ "" એક સમયે કોઈ વિદ્યાધર સભામાં આવ્યે. તેને જોઇ નૃપશેખર કુમારે તેને વિનય કરી પૂછ્યું કે, “ તમે કયાંથી આવા છે ? ' વિદ્યાધર એકલ્યા- વૈતાઢ્ય પત ઉપર આવેલા રથનુપુર નામના સુંદર નગરમાં રહેનાર કૅનચ્ડ નામે હું મુખ્ય વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360