Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 344
________________ અગ્યારમાં વ્રત ઉપર મલયકેતુની કથા. ૩૫ નહિ' આવુ... પરંતુ જ્યારે વિવાહના સમય આવશે, ત્યારે જરૂર આવીશ. ’ આ પ્રમાણે કહી તેણે મને સમુદ્ર ઉતારીને અહિ મુકયા છે. ” રાજા મદનવેગે આવા ઉચ્ચ અલવાળા હરિબળને જાણી તે અદ્ભુત કામ કરનાર તેને પારિતોષિક આપ્યું. 46 દ એક વખતે હરિબળે પેાતાની અને પ્રિયાએને એકાંતે કહ્યુ કે, આપણે ઘેર રાજાને ભાજન કરાવા માટે ગૌરવથી આમંત્રણ આપીએ. ” મને સ્ત્રીઓએ કહ્યું, “ સ્વામી ! તે રાજાને ઘેર બેાલાવવા ન જોઇએ. કાણુ કે, તે ઘેર આવવાથી જરૂર અનથ થશે. ” તેપણુ હરિબળે આદરથી રાજાને પરિવાર સાથે ઘેર બેાલાબ્યા. સમથ પુરૂષાથી પણ શું હાથી કાને ઝાલ્યે રહે ? પછી તે મને સ્ત્રીઓએ કહ્યુ કે, “ જો તમેા રાજાને ઘેર એલાવા, તે તેને અમારા સ્પર્શી કે દન કરાવવું નહિં, ” છતાં તે હરિબળે સુંદર વેષ પહેરાવી તે મને પ્રિયાની પાસે રાજાને ભેજન પીરસાળ્યું. વિન્યતા અલવતી છે. રાજા મદનવેગ તે અને સ્ત્રીઓને જોઇ હૃદયમાં માહિત બની ગયા. શાસ્ત્રમાં મહિલાઓને મેહની વટ્ટીએ કહેલી છે. પછી હરિમળે રાજાને સત્કારપૂર્વક તેને ઘેર વિદાય કર્યા, પરંતુ રાજાએ તે તે હરિબળને મારવાનેાજવિચાર કરવા માંડયે. તેણે પેાતાના મંત્રીને મેલાવીને પુછ્યુ` કે, આ હરિબળનું મરણ શેનાથી થાય ? > મંત્રીએ કહ્યું, “ તેનુ મરણ અગ્નિથી થઇ શકશે. ” રાજા મેલ્યા, “ એ તે ચિતામાં ખત્રીને જીવતા થયા છે.” મંત્રીએ કહ્યું, “ નરાધિપ ! એ ખાટુ' ખેલે છે. જો તે મારી સમક્ષ અગ્નિમાં પેસી જીવતા ખાહેર નીકળે, તે હું સાચું માનુ પરંતુ તેના ભાષણથી સાચું માનતા નથી. ” પછી મત્રીએ હરિબળને ખેલાવી મૃદુ ભાષાથી કહ્યું કે, “ અમા { રાજ્યમાં તારા જેવા કાઈ માટા કામ કરનારા પુરૂષ નથી, તેથી મારી આજ્ઞાથી તું યમરામને ખેલાવાને સવર જા, કારણ કે હવે વિવાહનું લગ્ન નજીક આવે છે. ” હરિબળે કહ્યું, “હું કયે માગે થઈને જાઉં ? ” મંત્રીએ કહ્યું, “ અગ્નિની ચિતાને માગે જા. ’” હરિબળ તે વચન કબુલ કરીને ઘેર આવ્યે અને તે વૃત્તાંત પેાતાની પ્રિયાએની પાસે કહ્યા. તે વખતે તે સ્ત્રીઓએ કહ્યું “ સ્વામી ! તમે એ રાજાને ઘેર બાલાબ્યા, તેનું આ ફૂલ છે. ” તે સમયે કુસુમશ્રી ખેાલી, સ્વામી, ધીરજ છેડશે। નહિ” હું તમેાને ઘરમાં રહેલા પેલા અમૃતના સિચનથી પુનઃ જીવતા કરીશ. ” પછી મંત્રના કહેવાથી રાજાએ ચિતા તૈયાર કરાવી અને તેની અ ંદર તે સત્વવાન્ હરખળે સની સમક્ષ પ્રવેશ કર્યાં. તે વખતે લેાકેાએ હાહાકાર કર્યાં. તે હરઅલ ક્ષણમાં તે ભસ્મ થઈ ગયા. પછી રાજા મદનવેગ મનેરથ સિદ્ધ થઈ મ ંત્રીની સાથે પેાતાના ધામમાં ગયા. 66 રાત્રે અધકારને સમૂહ પ્રસરતાં કુસુમશ્રી પેટુ તુંબડુ લઇને ચિંતાની ભૂમિના માગ ઉપર આવી. તેની ઉપર તેણીએ અમૃત છાંટયું ત્યાં તેમાંથી હરિબળ પ્રગટ થઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360