________________
wwwwww
૨૨૬
શ્રી વિમળનાથ ચરિત્ર.. છે. પિતાની મેલે તરતા કલશને કેઈ અમુખ કરે છે, ત્યારે તે પ્રભુ વિશેષ પણે બીજાઓને પણ તારે છે. તે પ્રભુ ક્ષમા–પૃથ્વી ઉપર રહેલા છતાં જાણે તરતા હોય તેમ દેખાય છે, તે ઉપરથી તેઓ જણાવે છે કે, “ક્ષમાથી આ સંસાર રૂપી સાગર તરી શકાય છે. પારણામાં સુતેલા પ્રભુ ચંદ્રના ઉદય તરફ પિતાની દષ્ટિ રાખી અને અંગને લીન કરી ક્ષણવાર રહે છે, તે જાણે કાસગે રહ્યા હોય તેવા દેખાય છે. પ્રભુ જે તે પદાર્થ ઉપર એક દષ્ટિ રાખી રહે છે, તે વખતે તેઓ બાલપણામાં પણ ખરેખરી સર્વજ્ઞની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. વળી કોઇવાર પ્રભુ પિતાનાં જેવા મુકતામય, સુવૃત્ત, સગુણ અને સદા લયમાં રહેલા દડા તરફ જઈ રહે છે. ચરણના ઉંચા પ્રકારના વ્યાપારમાં તે પ્રભુ બદ્ધમુષ્ટિ છે, છતાં પણ ક્ષમાધારીઓની અંદર ચંદ્રના કિરણના જેવું ઉજવલ યશ પ્રાપ્ત કરવાના છે. કેહવાર અનાહત સ્વરમાં લીન થયેલા અને ધારણાએ યુક્ત એવા તે પ્રભુ દેવતાના ચકથી મંડિત એવા અંતઃપુરને જુવે છે. પાણીમાં ઉર્વ ભાગે રહેલા પ્રભુને દેવતાની સ્ત્રી દેરી લઈને હીચેળે છે, ત્યારે પ્રભુ તેણીના પાસે હીંચતા આવે છે પણ તેઓ કાષ્ટા-દિશાનો આશ્રય છેડતા નથી, અને પાછા ઉંચા ગુણ-દેરી સાથે મળી પિતે પાછા સ્વાસ્થાનમાં આવે છે એવી રીતે પ્રભુ જિન હોવાથી પરેલેકને અર્થે ગમના ગમન કરે છે. ત્યાં પાટીયાની વ્યુહ રચના કરી રાખેલા ઐઢ તારકને જોઈ લેકે કહે છે કે, “અહો ! આ બાલક પાંજરામાં પુરા, લે છે ?” કોઇવાર પ્રભુ અવ્યકત--ન સમજાય એ શરુ કરે છે, તે ઉપરથી તેઓ લોકોને જણાવે છે કે, “મારું સ્વરૂપ આવું છે અર્થાત્ અવ્યકત છે-અય છે.” ત્રણ જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ હેમા એવી વાણી પણ બરાબર બોલી શકતા નહીં, તોપણ હું માનું છું કે, અવસરે જેવું બેલાય તે મીઠું લાગે છે. “દેવતાઓ અને દેવીઓ પ્રભુને રમાડે છે,” એમ કહેવું તે તદન મિથ્યા છે, કારણ કે પ્રભુ તેઓની સાથે ચેષ્ટાથી કીડા કરતા લાગે છે, પણ તેઓ પોતે તે આત્મારામમાંજ રમનારા છે. જે દેવ વિગેરેને મોકલવામાં આવ્યા છે, તે બધી ઈદ્રની ભકિત છે, પરંતુ તે પછી પ્રભુને તે તે બધું નાત્ર વિગેરે ક્રિયા કરવા બરાબર થાય છે. પ્રભુ મહેલની અંદર પગે રાખતા ચાલીને પોતાના
૧ ક્ષમા એટલે પૃથ્વી અને સહનતા.
૨ દડા પક્ષે મુકતામય-મોતીએ ભરેલો સુવૃત્ત-ગળાકાર, સગુણ-દોરીવાળે અને સદાલય -સારા રથાનમાં રહેલો અને પ્રભુ પક્ષે પ્રભુ મુકત–આમય-રોગથી મુકત સુવૃત્ત-સારા આચરણ વાલા, સગુણ-ગુણું અને સદાને હંમેશા લય-ધ્યાનમાં રહેલ ૩ ક્ષમાધારી-મુનિઓ. ૪ અનાહત -વર–એટલે સમાધિ પક્ષે અનાહત ચક્રમાંથી પ્રગટતો સ્વર પ્રભુ પક્ષે એ અવાજ ધારણ -ગાંગ પક્ષે વૈર્ય અંતઃપુર-જનાનું પક્ષે આંતર હદય પ્રદેશ. ૫ પારણે હિંચવામાં ઉચે નીચે જવાય છે તે ઊપર પ્રેક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org