________________
1, , ,
,
, ,
,
,
,
સ્વયંભૂ વાસુદેવનું ચરિત્ર, મંત્રી ભદ્ર અને સ્વયંભૂ સાથે રહેલા રૂદ્ર રાજાને નમી યોગ્ય સ્થાને બેઠે. પછી રાજાના પૂછવાથી તે આ પ્રમાણે છે. “ રાજન, રાજા શશિસૌમ્ય હિત રૂપ ભેટ મોકલી છે. બહેરના ભયને લઈને તેને મળે લાવવામાં આવી તેટલું સારું કર્યું, પરંતુ હાલ અર્ધચકી મેરક રાજ્ય કરે છે, તેથી જે કોઈ અન્યાય કરે, તો તે અન્યાયને સહન કરી શકે તેમ નથી, કદિ કોઈ પોતાના ઘરમાં રહી અન્યાય કરે, તેથી શું થયું? આ પૃથ્વી ઉપર શ્વાન પણ પિતાના ઘરમાં આવવાનું થાય છે, પરંતુ તેના ગૃહસ્થાનમાં હરિને કેઈ દાખલ કરે અને કદિ તે પાછો પોતાની માતાના ઉદરમાં પ્રવેશી જાય તે ત્યાં પણ તે રહી શકવાનો નથી, કારણ કે, મેરકના નામથી ગર્ભિણી સ્ત્રીઓના ગર્ભ પણ ગળી જાય છે, તેની પાસે વેગવાવું હરિગ પણ નાશીને જઈ શકે તેમ નથી. તેના ભયને લઈને પુરૂ કયાં જઈને નિશ્ચિંત રહી શકે તેમ છે? કારણકે જુવે, તે મહારાજા મેરક અર્ધચકી થયેલા છે. કદિ જે કઈ પિતાના મનની કલ્પનાને ગર્વથી તેની સામે થાય તો તે જરૂર સમુદ્રમાં સાથવાની મુષ્ટિની જેમ છિન્નભિન્ન થઈ જાય છે. મંત્ર તથા તંત્રમાં ચતુર એવા તે મેરકને જોઈને દ્વિજિલ્ડ-સર્ષ પણ પિતાનું મુખ ફાડવાને સમર્થ થઈ શકતું નથી, તેથી આપના આ રાજ્ય ઉપર કેઈપણ અન્યાયી રાજા આવી શકે નહિં, તેવા લાભને માટે આ શંકા છોડી દઈ અમારા રાજા મેરકને બમણે દંડ આપે.” આવાં વચન સાંભળી સ્વયંભૂએ તે ઉત્તમ મંત્રીને આ પ્રમાણે કહ્યું, “ અરે ! તું જે કહે છે, તે ઉપરથી તું વધારે બેવક લાગે છે, તેથી તે જડ હૃદયવાલે છે. જે તારે ઠેકાણે કઈ બીજે હેત, તો હું તેને શિક્ષા આપતે; પણ તું દૂત પણ તું દૂતરૂપે વિશિષ્ટરૂપ છે, તેથી હમણાં તું વધ કરવાને એગ્ય નથી. અરે ! અમારા પિતાને માટે શું કહેવું ? પરંતુ અમે એજ બધું ગ્રહણ કરી લીધેલું છે, કારણકે રાજપુત્રોને એ કુલકમ ચા આવે છે. તે સ્થિર થઈને જે કે, અમે કેટલું છીનવી લીધું છે? હજુ અમે તો બધી પૃથ્વી લઈ લેશું, કારણકે આ પૃથ્વી વીરો ગ્યા છે. વનમાં જેમ એ કલે પણ સિંહ ગજેના યુથને હણે છે અને સૂર્ય પણ ગ્રહ વિગેરેના ઉત્તમ તેજના સમૂહને ટાળી નાખે છે, તેવી રીતે હું એકલો પણ રણભૂમિના આંગણામાં સર્વ સ્વેચ્છાચારી શત્રુઓને હણી નાખીશ. તે જે મારી સાથે ભદ્ર હોય તો તેની શી વાત કરવી ? મારા પિતા અને મારા જયેષ્ઠ બંધુ જેને માટે પોતાનું સ્વાભાવિક બલ દર્શાવે તે મેરક તે શા હીસાબમાં છે? સ્વયંભૂ તે પિતે પીડા રહિત બની આ પૃથ્વીના ભારને પિતાની જાતેજ ગ્રહણ કરી લે તેવો છે. કઈ પણ વડિલ વિગેરે દયા લાવીને તેને આપે એમ નથી. આ ભરતાદ્ધ પૂર્વે પણ તેના બાપદાદાનું ન હતું, તેણે પોતાની ભુજાના
૧ ડિજિ-સપ પક્ષે દુર્જન. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org