________________
દેવતત્ત્વનું સ્વરૂપ.
૧૮૭
અમે બન્નેએ પૂર્વે અલ્પ એવી પણ જે દ્રવ્ય પૂજા કરી હતી, તે અમે અનેને રાજ્ય આપનારી થઇ, તે। જે પ્રાસ પુરૂષ આ લેાકમાં ઉત્કૃષ્ટ એવી દ્રવ્ય પૂજા કરે છે, તેઓ સુખ વડે સુંદર એવા અચ્યુત દેવલેકને પામે છે ત્યાંથી ચ્યવીને તે લોક આ દેશ વિગેરેની સામગ્રી પ્રાપ્ત કરી અને બીજા કાય ભાને સિદ્ધ કરી છેવટે ગુણી અની સિદ્ધિને પામે છે. તેઓ ચેાથે, પાંચમે અે, અથવા સાતમે ભલે સિદ્ધ થાય છે, તેએ આ લેાકમાં છેવટે આડમાં ભવનું ઉલ્લંઘન કરતા નથી, સવ થા અંતર્મુહૂત્ત સુધી કરેલી ભાવપૂજા વડે તેજ ભદ્રે સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈ જાતના સંશય નથી.
મનુષ્ય હૃદયમાં સર્વજ્ઞતુ ધ્યાન કરે છે, તે સજ્ઞ થાય છે, અને જે પુરૂષ હૃદયમાં વીતરાગનુ ધ્યાન કરે છે. તે વીતરાગ થાય છે, જે જિનપણું મેળવવાને માટે જિનનું ધ્યાન કરે છે તેનુ કહેવુંજ શું ? ૧પુરૂષોત્તમ પણ નિત્યે મૃત્યુના ઊચ્છેદ કરવાને તેનુ ધ્યાન કરે છે. જે રસાક્ષર છતે જિનનું ધ્યાન કરે તે અક્ષરપદને-મેાક્ષને પામેજ, તેને માટે આ લેક કે પરલેકમાં કાંઇ આશ્ચર્ય પામવાનુ નથી તે વિષે સાંભળે કે, જિન અર્ચા-પૂજાને કરનારા ગેાપાળ પેાતાના ગેપાળપણાને ત્યાગ કરતાં છતાં પણ સ શુભ-અને આપનારા એવા ઊચ્ચ ‘ગોપાળ પદ્મના આશ્રય કરંજ પવિષ્ટપ પ્રભુ જીવ વિષપ્રભુની પૂજા કરતાં અક્ષર (અક્ષય-અખંડ) પદને ઉપાર્જન કરનાર થાય, તેમાં કાંઇપણ આશ્ચય નથી. જિન અસખ્યરૂપી છે, છતાં કોઇ રીતે અરૂપી પણ કહેવાય છે, અને સર્વાંગ-સઘલે પાપક છે છતાં તે લેાકાગ્રને પ્રાપ્ત થયેલા કહેવાય છે. સ્ફટિક મણિની જેમ તે જિન ભગવાનૂ સ્વભાવથી નિ`ળ છે, પરંતુ સંગને લઇને તે તેવા સ્વરૂપતાને પામે છે. અત્મા પણ જલની પેઠે સ્વચ્છ છે, છતાં રજના કાદવને લઇને ગોત્રના આધાર પણાને પ્રાપ્ત થઇ કલુષતાને પામે છે, પણ તે કતકચૂર્ણની જેમ શ્રી જિનભગવાનને પ્રાપ્ત કરી પાછે! પેાતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરે છે. તેથી હું ભવ્ય જના, સદા શ્રી જિનભગવાનનું ધ્યાન કરે. જે મનુષ્યેા સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે, અને હવે સિદ્ધ થવાના છે, તે સર્વ મનુષ્યેા શ્રી વીતરાગ પ્રભુના અપરિમિત ધ્યાનની કુરાને ધારણ કરનારા હોય છે, ” આ પ્રમાણે દેવતત્વ સમજવું.
૧ પુરૂષોત્તમ-પુરૂષોમાં ઉત્તમ પક્ષે વિષ્ણુ. ૨ સાક્ષર એટલેવિદ્વાન ૭ અહીં ગેાપાળ-દેવપ ળ અથવા પક્ષે વિષ્ણુ તે પોતાના ગેાપાળપણાના ત્યાગ કરીને ગોપાલ--ગે-વાણીનાપાલ--પ્રરૂપણા કરનાર એવા પરબ્રહ્મના પદના આશ્રય કરેજ. ૪ ગા=પૃથ્વી તેનુ પાલન કરનાર રાજાપણાના પદ ૫ ત્રિવિષ્ટપ પ્રભુ--ત્રણલાકના રવામી-વિષ્ણુરૂપ જીવ. ૬ વિષ્ટપપ્રભુ--જગત્પતિ જિનભગવાનૂ. છ જિન--આત્મા. ૮ જેમ સ્ફટિકમણિમાં જુદા જુદા રંગના પ્રતિબિંબ પડવાથી તે જુદા જુદા રંગને જણાય છે, પણ વસ્તુતાએ પેાતે શુદ્ધસ્વરૂપી છે, તે પ્રમાણે આત્મા સમજવા. ૯ ગેાત્રપર્વત અથવા ગાત્રાપૃથ્વી. ૧૦ કત કચૂર્ણ નાખવાથી જેમ જલ શુદ્ધ થઇ જાય છે, તેવીરીતે આત્મા શ્રીજિનેશ્વરના ધ્યાનથી શુદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org