________________
ભાવતવના સ્વરૂપ ઉપર ચંદ્રોદરના થા.
૧૯૫
વાથી જેવા દોષ થાય છે, તેમ તેને પાળવાથી તેવા ગુણ થાય છે, તે સામિલા ના દષ્ટાંત ઉપરથી સાધુએ તરતજ જાણી લેવું જોઇએ.
સામિલાની કથા.
પૂર્વ કેઇએક નગરમાં સેમિલા નામના બ્રાહ્મણે પેાતાના પાપની શુદ્ધિને માટે ગુરૂની સમીપે દીક્ષા ગ્રહણ કરી. એક વખતે તેના આચાય ગુરૂની વિહાર કરવાની ઈચ્છા થઇ આવતાં તેમણે સામિલા ને કહ્યું કે, “ પાત્રાં-ઉપકરણા સત્તર બધી તૈયાર કરીલે,” તે સામિલાય` મુનિએ ગુરૂના કહેવા પ્રમાણે કરી લીધું. તેવામાં કોઈ કાર્યને લઇને ગુરૂ રોકાઈ ગયા. પછી જ્યારે પૌરૂષી (પારસી) આવી એટલે ગુરૂએ તે મુનિને તરત કહ્યું કે, “હુમણા વિધિથી તે પાત્ર ઊપકરણા વિગેરેની યથાવધિ-અન્યુનાધિક એવી પ્રતિલેખના ફ્રીવાર કર્યાં. તે પ્રતિલેખનાને વિધિ આ પ્રમાણે કરવાને છે. વસ્ત્રની પ્રતિલેખનામાં એક દષ્ટિએ નવ પ્રતિલેખના છે. તે આખેટક પ્રખેાટક અને પુરિમએ છ કહેલી છે. દેહની પ્રતિલેખના મસ્તક, મુખ, હૃદય અને ચરણમાં પ્રત્યેક ને ત્રણ ત્રણ અને પૃષ્ટ ભાગે ચાર પ્રતિલેખના છે. પાત્રને માહેર માર અને મધ્યે ખાર પ્રતિલેખના કહેલી છે. અને હાથના સ્પર્શીથી એક-એવી રીતે ત્રણેમાં બધી મલીને પચવીશ પ્રતિલેખના થાય છે. પ્રભાત કાલે મુખવત્રિકા, રજોહરણ, બે પથરણાં (નિષદ્યા), ચાલપટ્ટ, ત્રણ કલ્પ, સંચાર અને ઉત્તરીયવસ્ર-એમ દરા પ્રતિલેખના થાય છે. સૂર્યોદય પહેલાં પ્રાતઃકાલે પ્રતિક્રમણને વખત વિદ્વાનોએ જાણી લેવા. એક પાયે ઊણી પૌરૂષી હાય, ત્યારે પ્રથમ મુહપત્તી, ગુચ્છક, દોરા, પછી પટલ, પછી પાત્રાના કેશરીઆ, પાત્રક, પછી માત્રક, રજસ્રાણ, પાત્રબંધ (માળી) અને તે પછી પરિષ્ઠાપનક, સુખવસ્ત્ર, ચેાલપટ્ટો વસતિ, ગુચ્છક, પછી પરિક્ષાપનક, પાત્રાના કેશરા, પાત્રાનું બંધન, પટળ, (પડેલાં), રજસ્રાણુ, માત્રક, પાત્રક, પછી સૂતરના અને ઊનના ત્રણ કલ્પ, પછી ઊત્તમ સથારો, કાજો લેનાર સાધુએ અવળી રીતે દાંડે અને ચેાલપટ્ટો પડીલેવા. ઉપવાસ હાય, તે દિવસે તે છેલ્લે પહારે દાંડા અને ચાલપટ્ટાની છેડે (બીજી પ્રતિલેખના કીધા પછી) પ્રતિલેખના કરવી. ’ ગુરૂનાં આવા વચન સાંભળી તેણે ગુરૂને કહ્યુ, મે હમણાંજ અગાઉ પ્રતિલેખના કરી છે, તેા પુનઃ વૃથા શામાટે કરવી જોઇએ ? ગુરૂ બોલ્યા, “ અરે મુનિ, શ્રી કેવળી ભગવાનને તે પ્રતિલેખના, વસ્ત્રાદિક જં તુએ વડે સંસક્ત હોય તા કરવાની હાય છે અને છદ્મસ્થાને તે અસસક્ત અને સ`સત ઉભયથી કરવાની હોય છે. તે પદાર્થોમાં મધ્યે કદાચિત્ નિÄ કલીમ-નપુંસક જીવ હાય, તેથી છદ્મસ્થ મુનિઆ. તા તે પ્રતિલેખના સ ત કરવીજ ોઇએ. '' આથી તે મુનિએ હૃદયમાં રાષ લાવીને ગુરૂને ઉંચે સ્વરે કહ્યું, શું તે પદાર્થાની મધ્યે સર્પ હશે ? ” ગુરૂ ખેલ્યા, “હા, વખતે સર્પ પણ ટાય. ’” પછી તે મુનિ ગુરૂનાં વચનના બલથી રોષ ધરી અખડતે
,,
<<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org