________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
શેઠ મગનલાલ કંકચંદનું
જીવન ચરિત્ર.
શેઠ કકુદ બહેચરના વડવાઓને ઇતિહાસ, જેન શેઠ કંકુચંદ બહેચરના વડવાઓ અસલ મારવાડમાં ભિન્નમાલ નગ-- રમાં રહેતા હતા. લાડોલના મહાત્મા વહીવંચા (ચૈત્યવાસમાંથી ગૃહસ્થ કુલગુરૂ તરીકે ઉતરી આવેલા પ્રખ્યાત છે, તેમની ગાદી પર મણિલાલ હીરાચંદ તથા હાથીચંદ હીરાચંદ છે. મણિલાલની પ્રાચીન વહીમાંથી નીચે પ્રમાણે પેઢીઓ ઉતારી છે. ૧ રાજા જશવંતસિંઘ
૯ રાજા કલ્યાણસિંહ ૨ રાજા અભયસિંહ
૧૦ રાજા મદનસિંહ ૩ રાજા કરણસિંહ
૧૧ રાજા જુવાનસિંહ જ રાજા મદનસિંહ
૧૨ રાજા પ્રતાપસિંહ ૫ રાજા અર્જુનસિંહ
૧૩ રાજા બદેસિંહજી ૬ રાજા ભભુતસિંહ
૧૪ રાજા મદારસિંહજી ૭ રાજા અજમલસિંહ ૧૫ રાજા અભુતસિંહજી ૮ રાજા રાજમલસિંહ
૧૬ રાજા પંચબાણજી સેળમી પેઢીએ આવેલ પંચબાણજીથી તેમના પેઢીનો વિશેષ ઈતિહાસ માલુમ પડે છે. ઉપરના રાજાઓનું ગૌતમ ગોત્ર–સૂર્યવંશ અને ગોત્રદેવી અંબિકા હતી. રાજા પંચબાણજીના ગુરૂશ્રી પૂર્ણિમા છીય શ્રીપદ્યદેવ સૂરિ હતા. સં. ૧૧૯૧ માં પંચબાણજી જગ્યા હોય વા રાજ્ય યોગ્ય થયા હોય એમ પેઢીનામાથી અનુમાન થાય છે. પદ્યદેવસૂરિના બધથી શ્રી પંચબાણે શ્રાવકનાં વ્રત ઉચ્ચર્યા હતાં. અને તેમને વિશાશ્રીમાલી તરીક ક્ષત્રીયવર્ગમાંથી દાખલ કર્યા–અગિયારમા સૈકામાં. (બારસેની સાલમાં ) શ્રી માનતંગસૂરિના એક શિષ્ય પદ્યદેવસૂરિ નામના થયા તથા એક નરચંદ
For Private And Personal Use Only