Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 335
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૯ ) વિજ્જલ રાજાના સમયમાં કેકટેય વંશના પેાલ રાજા હતા તેણે તૈલપ સાથે યુદ્ધ કર્યુ હતુ, તેલપે અન્નીગિરિમાં રાજધાની કરી હતી. વિલરાજાએ શાકે ૧૦૭૯ થી ૧૦૮૪ સુધી સર્વોપરી રાજ્ય કર્યું અને સર્વોપરિરાજાનું પદ ધારણ કર્યું હતું. અન્ની. ગિરિમાંથી નાસીને તે વનવાસીમાં રાજધાની કરી. વિલના ભયથી તે નાઠા. વિજ્જલ લિંગાયત પ`થી હતા તેના ઘાત થયે અને સામેશ્વરે શાકે ૧૧૦૪ માં પરંપરાગત રાજ્યના માટા ભાગ જીતી લીધા શાકે ૧૧૦૬ માં કલ્ચરીને નાશ થયા અને ચાલુકયા ગાદી પર આવ્યા. હૈહયવ શના રાજાઓને કલ્ચરી કહેવામાં આવતા હતા. કલ્યાશુમાં કલચુરીઓની એક શાખાએ રાજ્ય કર્યું હતુ. કલ ંજર એ પ્રાચીન નગર હતું. તેમાં રહેનારા હૈહયવંશી શજાઆના કલચુરી વશ થયા. અસાવા વગેરે લિંગાયતાએ રૈનાની સામે ઘણી દુશ્મના વટ કરીને જૈનાની પડતી કરવા પ્રયત્ન કર્યો. વિજલનું મરણ શાકે ૧૦૯૦ માં થયુ તેના પુત્ર સાવીદેવે શાકે ૧૧૦૦ સુધી રાજ્ય કર્યુ. પછી તેના ભાઈ સકમ ગાદી પર આણ્યે. કાલ્હાપુરમાં શિલિહાર રાજાએ શાકે ૧૦૩૨ માં એક.- તળાવ આ ધાન્યુ દેવગિરિના સેણુ ચંદ્ર રાજાએ જૈન મંદિરને શાકે ૧૦૬૩ માં દાન કર્યું હતું. દક્ષિણ મહારાષ્ટ્રને કુંતલ દેશ કહેવામાં આવતા હતા, પનહાલામાં સિલિહાર વશના સાજનુ રાજ્ય શાકે ૧૧૩૫ લગભગમાં હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345