Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 344
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (Ke) મેત્રક-મિહિર-હે પોરબંદરના મેર જાતના રાણા છે. ઈ. સ. ૫૦૯ પર૦ મેર લેાકેાએ કાઠિયાવાડ પર રાજ્ય થાપેલુ હોવુ જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રાઠિયાવાડના ઉત્તર પ્રદેશ ભ્રમલીમાં જૈકદેવ નામના મોટા સ્થતત્ર પ્રખ્યાત મિહિર રાજા એકદેવ થયા. ઇ. સ.૭૩૮માં હૈયાત હતા ઈ. સ. ૮૬૭ નું` રાષ્ટ્ર ફૂટ ધ્રુવનું તામ્રપત્ર નીકખ્યું છે તેનીપર એક બળવાન્ મિહિર રાજાએ ચઢાઈ કરી હતી, મિહિરાએ ધૂમલી વસાવ્યું. ભૂમલીના જેઠવાએકની ઘણી દંત કથાએ છે. નચિકના તામ્ર લેખમાં મકરતા ચિહ્ન છે, જાચિકનેા તામ્રàખ વિ. સં. ૫૮૫ ની સાલના છે. ધાળકથી ધંધુકા જવાના રસ્તાપર હદાણા ગામ છે ત્યાંથી નીકળેલા તામ્રપટમાં ઈ. સ. ૯૧૭માં વઢવાણુમાં ધરણી વરાહ નામને ચાપ શના રાજા રાજ્ય કરતા હતા. તે મહીપાલને ખડીએ રાજા હતા— -- For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 342 343 344 345